હજીયે સભર – હરિવલ્લભ ભાયાણી
‘અહીં રહી
અહીં કેલી કરી
અહીં રિસાઈ
અહીં મનાઈ –
સૂનું પડ્યું અવ આ મારું ઘર
તોયે પ્રિયાથી હજીયે સભર.’
– હરિવલ્લભ ભાયાણી
(અનુવાદ, મૂળ પ્રાકૃત સુભાષિત પરથી)
‘અહીં રહી
અહીં કેલી કરી
અહીં રિસાઈ
અહીં મનાઈ –
સૂનું પડ્યું અવ આ મારું ઘર
તોયે પ્રિયાથી હજીયે સભર.’
– હરિવલ્લભ ભાયાણી
(અનુવાદ, મૂળ પ્રાકૃત સુભાષિત પરથી)
RSS feed for comments on this post · TrackBack URI
UrmiSaagar said,
February 21, 2007 @ 2:50 PM
વાહ, થોડાં જ શબ્દોમાં સુંદર કહાની…
Anil Shah.Pune said,
December 1, 2020 @ 11:22 PM
થોડા સમય પુરતું એનું આ ઘરમાં રહેવું,
જાણે ઘણા શબ્દો ને વિચારો માં મારે રહેવું.