હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !
વિવેક મનહર ટેલર

કહેતા નથી – મરીઝ

આ  મહોબ્બત છે  કે  છે એની  દયા  કહેતા નથી
એક   મુદ્દત થઈ  કે  તેઓ હા  કે  ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ  વિના  લાખો મળે  એને  સભા કહેતા નથી !

-‘મરીઝ’

4 Comments »

  1. Himanshu said,

    January 4, 2007 @ 11:56 AM

    A classic! Thanks Dhaval.

  2. Bhavik Doshi said,

    January 10, 2009 @ 12:41 AM

    A good

  3. લવ સિંહા said,

    September 3, 2022 @ 5:55 PM

    વાહ… પણ આ મુક્તક નહિ એક જ ગઝલના બે શેર છે તો એને એ જ રીતે મૂકવામાં આવે….

  4. વિવેક said,

    September 4, 2022 @ 11:40 AM

    @ લવ સિંહા:

    સાચી વાત છે. 2007 ની સાલમાં આ પૉસ્ટ લયસ્તરોના સ્થાપક ધવલ શાહે મૂકી હતી. ધ્યાન દોરવા બદલ ખૂબ ખૂબ આભાર… સમય મળ્યે જ સુધારી લઈશ.

    પુનઃ આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment