હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
– ખલીલ ધનતેજવી

મુક્તક -અલ્પેશ કળસરિયા

એવું તને હું કહેતો નથી કે મજા ન કર,
પણ આબરૂ જતી રહે એવી દશા ન કર!
એને છુપાવવાની તને આવડત ન હો,
તો, મૂર્ખ દોસ્ત મારાં! હવેથી ગુના ન કર!

અલ્પેશ કળસરિયા

10 Comments »

  1. ધવલ said,

    November 25, 2009 @ 7:31 PM

    સરસ !

  2. P Shah said,

    November 25, 2009 @ 11:18 PM

    ……તો, મૂર્ખ દોસ્ત મારાં ! હવેથી ગુના ન કર !

    સરસ મુક્તક !

  3. રાકેશ ઠક્કર, વાપી said,

    November 26, 2009 @ 12:54 AM

    સરસ મુક્તક !
    એને છુપાવવાની તને આવડત ન હો,
    તો, મૂર્ખ દોસ્ત મારાં! હવેથી ગુના ન કર!

  4. Viren Patel said,

    November 26, 2009 @ 1:03 AM

    This is directly applicable to most of our politicians !! Well crafted words.

  5. વિવેક said,

    November 26, 2009 @ 2:13 AM

    વાહ વાહ… આ મુક્તક તો જીવનની મોટાભાગની જગ્યાએ ચપોચપ બેસી જાય એવું છે…

  6. Nirav said,

    November 26, 2009 @ 2:35 AM

    બહોત ખુબ…….

  7. alpesh kalasariya said,

    November 26, 2009 @ 8:31 AM

    મારુ આ મુકતક મુકવા બદલ વિવેકભાઇનો આભાર! આપ સૌને મારુ આ મુક્તક ગમ્યુ તે બદલ પણ આભાર! આપ સૌ મારી રચનાઓ મારી વેબસાઈટ http://www.kavypushp.blogspot.com પર માણી શકો છો તેમ જ મને પ્રતિભાવો આપી શકો છો.

    મારો એક શેર:

    લખ એવુ જે વખાણવા શબ્દો મળે નહી,
    એવુ ન લખ જે ખપતુ રહે વાહવાહમા !!

    – અલ્પેશ કલસરિયા
    mo; 9427511573
    email id; alpesh9427511573@yahoo.co.in

  8. pink said,

    November 27, 2009 @ 10:46 AM

    ઇર્શાદ્….!

  9. કવિતા મૌર્ય said,

    November 29, 2009 @ 1:18 PM

    સુંદર મુકતક !

  10. Pancham Shukla said,

    December 1, 2009 @ 6:56 PM

    વખાણવા શબ્દો ન મળે છતાં વહાલું લાગે એવું ચોટદાર મુક્તક.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment