મુક્તક – સંજુ વાળા
અચળ ઊંડાણ છે આ હાથમાં
અગોચર ખાણ છે આ હાથમાં
સલામત એ જ મૂઠ્ઠી બંધ હો
ગજબ ખેંચાણ છે આ હાથમાં
– સંજુ વાળા
અચળ ઊંડાણ છે આ હાથમાં
અગોચર ખાણ છે આ હાથમાં
સલામત એ જ મૂઠ્ઠી બંધ હો
ગજબ ખેંચાણ છે આ હાથમાં
– સંજુ વાળા
RSS feed for comments on this post · TrackBack URI
pragnaju said,
October 14, 2009 @ 11:31 PM
સલામત એ જ મૂઠ્ઠી બંધ હો
ગજબ ખેંચાણ છે આ હાથમાં
વાહ્
અમારો સુધીર પણ કાંઈ આ વું
મુઠ્ઠી અકબંધ રાખી ઝઝૂમું હજી,
વેદના કેટલું કરગરી હાથમાં !
Kirtikant Purohit said,
October 15, 2009 @ 6:05 AM
સરસ અભિવ્યક્તિ.
વિવેક said,
October 15, 2009 @ 8:53 AM
સુંદર મુક્તક…
અચળ ઊંડાણ ! સારો શબ્દ પ્રયોગ છે… ઊંડાણ બહુધા અકળ હોય…
sudhir patel said,
October 15, 2009 @ 7:40 PM
કવિ મિત્ર સંજુ વાળાનું સુંદર મુક્તક ગમ્યું.
આ ટાણે મારો શે’ર યાદ કરવા બદલ પ્રજ્ઞાબેનનો પણ આભાર!
સુધીર પટેલ.
ડૉ.મહેશ રાવલ said,
October 17, 2009 @ 6:02 AM
શ્રી વિવેકભાઈએ મારા મનની વાત કહી……અચળ શબ્દ મને પણ ગમ્યો.
સંજુભાઈએ મુક્તક દ્વારા હાથના માધ્યમે ઊંડાણ અને ખેંચાણ જેવી અભિવ્યક્તિમાં ,આમ તો ગાગરમાં સાગર સમાવ્યો છે.
-અભિનંદન.
ડૉ.મહેશ રાવલ