હારને હાર માની નથી – મકરંદ દવે
જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને હાર માની નથી
– મકરંદ દવે
જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને હાર માની નથી
– મકરંદ દવે
RSS feed for comments on this post · TrackBack URI
anil parikh said,
July 29, 2009 @ 10:31 PM
નિષફળતા થી હારો તો સફળતા શકય નથી
વિવેક said,
July 30, 2009 @ 1:09 AM
સાવ નાનું પણ અદભુત મુક્તક…
Pancham Shukla said,
July 30, 2009 @ 3:47 AM
સરસ મુકતક.
sapana said,
July 30, 2009 @ 5:12 AM
સરસ! જીદંગી માટે સારી સલાહ.
સપના
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
July 30, 2009 @ 6:50 AM
હું મુજ હારને હાર માનું છું.
ને ગળાનો ઉપહાર માનું છું.
કરે કોઈ અપકાર મારા પર,
હું એમનો ઉપકાર માનું છું.
Girish Desai said,
July 30, 2009 @ 7:16 AM
નાપાસ નહીં પણ
નસીપાસ થઇ ન
નોતરવો વિનાશ.
shailesh jani said,
July 30, 2009 @ 8:27 AM
જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને હાર માની નથી
આત્મહત્યા કરનારા નબલા મન ના માનસો માતે આ મુક્તક નો શબ્દ એ શબ્દ અમલ મા મુકવા જેવો.
શૈલેશ જાનિ.
pragnaju said,
July 30, 2009 @ 10:48 AM
સંત કવિની અનુભવવાણી
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.