નામ રણનું – કોટક ધાર્મિક ‘ગોપાલ’
નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.
જાતને આયનો બનાવીને
જાતની સામે બે ઘડી રાખો.
આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.
એની મરજી એ આવે ના આવે
આપણે બોર તો વીણી રાખો.
– કોટક ધાર્મિક ‘ગોપાલ’
ચાર જ શેર, ટૂંકી બહેર અને સંઘેડાઉતાર રચના. સરળ ભાષામાં અર્થગહન મનનીય અભિવ્યક્તિ. આંખમાં ફક્ત શાયરી રાખોવાળો શેર તો દિલને સ્પર્શી ગયો. છેલ્લા શેરમાં કાફિયાદોષ નિવારી શકાયો હોત તો વધુ સારું થાત.
Yogesh Samani said,
February 2, 2023 @ 12:04 PM
વાહહહહહ. સશક્ત ગઝલ. આનંદ…
રાજેશ હિંગુ said,
February 2, 2023 @ 12:11 PM
વાહ
Harsha Dave said,
February 2, 2023 @ 12:15 PM
વાહ
…. nice sharing
કવિને શુભેચ્છાઓ
લયસ્તરોને ધન્યવાદ
નૈષધ મકવાણા. said,
February 2, 2023 @ 12:36 PM
ખરેખર સરસ ગઝલ
દિલીપ જોશી said,
February 2, 2023 @ 12:37 PM
વાહ સરસ ગઝલ..ભાઈ ધાર્મિકને ખૂબ ખૂબ અભિનંદન.
રિયાઝ લાંગડા (મહુવા). said,
February 2, 2023 @ 12:50 PM
Very nice
Anonymous said,
February 2, 2023 @ 12:53 PM
ખૂબ આભાર
ગુલામ અબ્બાસ નાશાદ said,
February 2, 2023 @ 1:04 PM
સરસ ગઝલ
Atul Dave said,
February 2, 2023 @ 1:16 PM
વાહ વાહ

મજા આવી ગઈ
લયસ્તરોમાં રચના મૂકવા માટે ક્યા ઈ મેલ પર મોકલવાની?ની
હર્ષદ દવે said,
February 2, 2023 @ 2:02 PM
સરસ.
કવિને અભિનંદન
Bharati gada said,
February 2, 2023 @ 2:55 PM
વાહ ખૂબ સુંદર ગઝલ

kishor Barot said,
February 2, 2023 @ 5:32 PM
સુંદર ગઝલ
pragnajuvyas said,
February 2, 2023 @ 8:05 PM
કવિશ્રી કોટક ધાર્મિક ‘ગોપાલ’ની સુંદર ગઝલ
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
Razia Mirza said,
February 3, 2023 @ 6:56 AM
સુંદર રચના, અભિનંદન
Poonam said,
February 3, 2023 @ 10:00 AM
એની મરજી એ આવે ના આવે,
આપણે બોર તો વીણી રાખો… Je Baat !
– કોટક ધાર્મિક ‘ગોપાલ’ –
Aasawad
Anonymous said,
February 3, 2023 @ 6:00 PM
વાહ કવિ આપની શોધખોળને સલામ.. ઉત્તમ કાવ્યો પીરસવા બદલ અભિનંદન..સર્જકને સલામ
લતા હિરાણી said,
February 10, 2023 @ 3:19 PM
અસરદાર ગઝલ