ઘરથી તે ઘર સુઘીના રસ્તાઓ છે વિકટ કે,
ભૂલો પડ્યો હું ઘરમાં ઘરનો પ્રવાસ થઇને.
– કરસનદાસ લુહાર

looking for myself – Emily Dickinson

I am out with lanterns
looking for myself

– Emily Dickinson

બે લીટીનું મહાકાવ્ય…મીરાં,કબીર,રહીમ -સૌએ આ જ ગાયું છે… ‘ ઘૂંઘટ કો પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…..’

માંડૂક્ય ઉપનિષદનો સાતમો શ્લોક યાદ આવે –

नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतःप्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम्।
अदृष्टमव्यवहार्यमग्राह्यमलक्षणमचिन्त्यमव्यपदेश्यमेकात्मप्रत्ययसारं
प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः॥

સરળ ભાવાનુવાદ – પરમસત્ય બુદ્ધિથી પર છે, પરિમાણથી પર છે, મનની સીમાઓથી બાધ્ય નથી, ન તો કોઈ લક્ષણ ધરાવે છે – પોતાનો સાર તે પોતે જ છે. તે શબ્દાતીત છે. કશે જ દ્રશ્ય ન હોવા છતાં એ એવું તત્વ છે જેની ગેરહાજરી એટલે શૂન્યાવકાશ, વળી શૂન્યાવકાશ પણ તે તત્વ પોતે જ છે….એ જ તુરિય: [ ચતુર્થ ] છે-અદ્વૈત છે-શિવ છે-આત્મા છે…..

1 Comment »

  1. pragnajuvyas said,

    May 12, 2022 @ 8:24 PM

    I Am Out With Lanterns
    Emily Gale અંગે અભ્યાસ કરતા જણાયું કે-આ
    A beautiful novel about friendship, first love and the power of art to change lives.
    One of us is in the dark.
    One of us is a bully.
    One of us wants to be understood.
    One of us loves a girl who loves another.
    One of us remembers the past as if it just happened.
    One of us believes they’ve drawn the future.
    But we’re all on the same map, looking for the same thing.
    Year Ten begins with a jolt for best friends and neighbours Wren and Milo. Along with Hari, Juliet, Ben and Adie, they tell a story of friendship, family, wild crushes, bitter feuds, and the power of a portrait.
    As their lives interwine, images could bring them together, and tear them apart.
    FROM THE AUTHOR OF THE OTHER SIDE OF SUMMER
    —-જેનો અમારી સમજ પ્રમાણે-
    છેલ્લી રાત્રે મેં મારા ક્રસ્ટી, જૂના ફાયરપ્લેસમાં સીઝનની પ્રથમ આગ પ્રગટાવી. તે એટલી ઠંડી ન હતી, પરંતુ વરસાદમાં ઘરે જઈને અને ડેલાઈટ સેવિંગ ટાઈમના અંતને કારણે મને સામાન્ય કરતાં વધુ પ્રકાશ માટે આતુરતા લાગી. મેં મારી સાંજમાં ટેડ લાસોનું એક મીની-બિંજ ઉમેર્યું – એક પાત્ર જેમાં ઉદાસી થવાના ઘણા કારણો છે, પરંતુ જે તેજસ્વી બાજુ જોવા માટે સંકલ્પબદ્ધ છે – અને તે આગ જેટલી મદદ કરી.
    “હું ફાનસ સાથે મારી જાતને શોધી રહ્યો છું”
    એમિલી ડિકિન્સને એક મિત્રને લખેલું કંઈક હતું, જેમાં તેણીને, એક ઘરની વ્યક્તિ માટે, નવા ઘરમાં રહેવાનું કેવું લાગ્યું તે વર્ણવવાનો પ્રયાસ કર્યો. હું વારંવાર તે વાક્ય વિશે વિચારું છું, જ્યારે હું ઘરે અનુભવવા માટે સંઘર્ષ કરું છું, કાં તો મારા વાસ્તવિક ઘરમાં અથવા ફક્ત મારી ત્વચામાં. મારા સાચા/નવા સ્વની શોધ એ એક અસ્વસ્થતાભરી મુસાફરી છે, જે મધ્યરાત્રિના અંધારા ઘરમાંથી ઠોકર ખાવાથી વિપરીત નથી. પરંતુ ઓછામાં ઓછું મારી પાસે ઠોકર ખાવા માટેનું ઘર છે અને હું પ્રકાશના નવા સ્ત્રોતો ઉમેરી/શોધી રહ્યો છું, તેથી આ ભટકવું કાયમ રહેશે નહીં’
    એમિલી ડિકિન્સનનુ અછાંદસ ( વિશ્વ-કવિતા) અંગે ડૉ તીર્થેશજીનો વિદ્વતાપુર્ણ આસ્વાદમા-પરમસત્ય બુદ્ધિથી પર છે,-‘स आत्मा स विज्ञेयः॥’
    જે અંગે કહેવાતા રૅશનાલીસ્ટો ને સમજાવવું અઘરું છે !
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment