(नज़र आता हूँ) – ख़लील धनतेजवी
अब मैं राशन की क़तारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ
इतनी महँगाई के बाज़ार से कुछ लाता हूँ
अपने बच्चों में उसे बाँट के शरमाता हूँ
अपनी नींदों का लहू पोंछने की कोशिश में
जागते जागते थक जाता हूँ सो जाता हूँ
कोई चादर समझ के खींच ना ले फिर से ‘ख़लील’
मैं कफ़न ओढ़ के फुटपाथ पे सो जाता हूँ
– ख़लील धनतेजवी
જેમ ગુજરાતીમાં, એમ ઉર્દૂમાં પણ ખલીલભાઈની કલમ ખૂબ ખીલી હતી. એમની સૌથી વધુ પ્રસિદ્ધ રચના આ, જેને જગજીતસિંહે કંઠ આપીને અમર બનાવી દીધી છે. એકેએક શેર અદભુત થયા છે…
DILIPKUMAR CHAVDA said,
April 11, 2021 @ 2:36 AM
વાહ મત્લામાં એમનું આખું જીવન કહી દીધું…
સાહિત્ય જગતમાં ન પૂરાય એવી ખોટ…
Naynesh A Tarasaria said,
April 11, 2021 @ 7:25 AM
Pain of common man who is away from his roots
Lata Hirani said,
April 11, 2021 @ 9:12 AM
ખલીલસાહેબની આ રચના સાચે જ અદભૂત છે અને જગજીતસિંહના અવાજનો જાદુ ! અમર થઇ ગઈ આ ગઝલ.
Wasee Malik (Surat) said,
April 11, 2021 @ 9:15 AM
(fÃm) g)tkir Siyr mh&ˆm mj$h s&Ãtinp&r) sih[b[ an[k gzli[ nzmi[ k(vtiai[, vg[r[ as>²y S[ri[ l²yi hti. Cti t[ai[ mi#i an[ mi#i a[k S[r Y) aiK) d&ºyimi> mSh&r Ye gyi hti. mi[Ti mi[Ti vktiai[ pN a[mni[ ai S[r pi[tini p\vcni[mi> hi[D kr[ C[. pr>t& k[Tlikn[ ti[ a[ pN Kbr hi[t) n hi[y C[ k[ ai S[r mj$h s&Ãtinp&r) sih[bni[ C[.
“ m[ ak[lih) cliYi jin)b[ m>z)l mgr
li[g siY ait[ ga[ kirvi> bnti gyi”
ai a[k S[r[mj$h s&Ãtinp&r) n[ Jv>t ri²yi C[
a[v)j r)t[ mh&ˆm Kl)l wºt[jv) sih[b[ ai b[ ud&ˆ an[ g&jrit) BiPini nimvir k(v Siyr hti. j[mni[ a[k mtli a[mn) gzli[ a[mn[ rh[t) d&ºyi s&w) Jv>t riKS[.
“ab m[ riSn (k ktiri[ m[ nzr aiti h&
apn[ K[ti[s[ (bCrn[ (k szi piti h&”
a[k K[D*t (kSin n) ai ÄyYi a[k (kSinj kr) Sk[ C[. Kl)l w>ºt[jv) sih[b siY[ miri 1980 Y) hi[ml) r)l[Sn hti. a[mN[ g&jrit) BiPi mi pN an[k n B&lie Sk[ a[vi S[ri[ l²yi C[. Kl)l wºt[jv) sihb n) Ki[T vPi[ˆ s&F) silS[ a[mni a[k ud&ˆ S[r siY[ a>jl) aip) mir) vit ah) p&Nˆ kr& C&>.
“m[r[ h) gi>v k[ li[gi[n[ n p[hcini m&j[
Sh[rvili[ m[ri ch[ri m&j[ vips d[di[”
vs)m ml[k s&rt
9925191122 waeem.malik.surat@mail.com
Wasee Malik (Surat) said,
April 11, 2021 @ 10:35 AM
ફિલ્મ ગેીત્કાર શાયર મર્હુમ મજ્રરુહ સુલ્તાન્પુરિ સાહેબ અનેક ગઝલો નઝમો કવિતઓ વિગેરે અસખ્ય્ શેરો લખ્યા હતા. ચતા તેઓ માત્ર અને માત્ર એક શેર થિ આખિ દુનિયા મા મશ્હુર થઇ ગયા મોટા મોટ વક્તા ઓ પણ એમનો આ શેર પોતના પ્રવ્ચ્નો મા હોદ કરે ચે પરન્તુ કેટ્લાને તો એ ખબર પ્ણ ન હોતિ હોય ચે કે આ શેર મજ્રુરુહ સુલ્તાન્પુરિ સાહેબ નો ચે
” મે અકેલા હિ ચલાથા જાનિબે મન્ઝિલ મગર્
લોગ સાથ આતે ગયે કારવા બન્તા ગયા”
આ એક શેર ને મજ્રરુહ સુલ્તાન્પુરિ ને જિવન્ત રાખ્યા હતા.
એવિજ રિતે મર્હુમ ખલિલ ધન્તેજવિ સાહેબ જેવો બે ઉર્દુ અને ગુજરાતિ ભાશા ના નામ્વર કવિ શાય્ર્ર્રર હતા જેમ્નો એલ મત્લા એમ્નિ ગઝ્લ એમનિ રહેતિ દુનિયા સુધિ જિવન્ત રાખ્શે.
” અબ મે રાશન કિ ક્તારો મે નઝર આતા હુ
અપ્ને ખેતો શે બિચ્ર્નેકિ સઝા પાતા હુ”
એક ખેદુત કિશાન નિ આહ વ્યથા એક કિશાન જ કરિ શકે ખલિલ ધન્તેજ્વિ સાહથે મારા૧૯૮૦ પરિવારિક સમ્બન્ધ હતા. એમ્ને ગુજરાેતિ ભાશા મા પણ અનેક ન ભુલાય શકે એવા શેરો લખ્યા હતા.ખલિલ ધન્તેજ્વિ સાહેબ નિ ખોટ વરસો સુધિ સાલ્શે એમના ઉર્દુ શેર સાથે અન્જલિ આપિ મારિ વાત અહિ પુણ કરુ છુ.
” મેરે હિ ગાવ કે લોગો ને ન પેહચાના મુજે
શેહેર વાલો મેરા ચેહરા મુજે વાપસ દેદો”
અલ્વિદા ખલિલ ભાઇ અલ્વિદા
pragnajuvyas said,
April 11, 2021 @ 11:35 AM
May God give peace to the soul of Khalil Dhantejvi Sahib.
Don’t pull it thinking it as a sheet ‘ Khalil ‘ again
I fall asleep on the sidewalk wearing a shroud.
Sat sat naman om shanti
Harihar Shukla said,
April 12, 2021 @ 7:12 AM
खींच ना ले फिरसे (कफन) 👌💐
Poonam said,
April 12, 2021 @ 10:54 AM
अब मैं राशन की क़तारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ…
– ख़लील धनतेजवी My fvrt sher…
Maheshchandra Naik said,
April 13, 2021 @ 3:35 PM
ખલીલ સાહેબને સલામ…