એમ મારામાંથી દૂર ચાલ્યાં તમે,
માટમાંથી જે રીતે પાણી ઝર્યું.
સ્નેહી પરમાર

લયસ્તરો – ચિત્રલેખાના પાને…

‘ચિત્રલેખા’ જેવું માતબર ગુજરાતી સામયિક ગુજરાતી કવિતાઓની સૌથી વિશાળ વેબસાઇટની વિગતવાર નોંધ લે ત્યારે હર્ષોલ્લાસની લાગણી તો જન્મે જ ને…! અને આ ગૌરવવંતી પળ આપ જેવા વાચકોના સ્નેહ વિના શક્ય જ નહોતી એટલે આ પળે ચિત્રલેખા, પત્રકાર ફયઝલ બકીલી તથા આપ સહુનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

– ધવલ, વિવેક, તીર્થેશ, મોના

(ટીમ લયસ્તરો)

10 Comments »

  1. મનસુખલાલ ગાંધી said,

    December 27, 2018 @ 2:24 AM

    ખરેખર આનંદના સમાચાર કહેવાય્..

    અભિનંદન્

  2. Maksudali Saiyad said,

    December 27, 2018 @ 4:21 AM

    ખરેખર માતૃભૂમિ થી દુર, માતૃભાષા ની મુલાકાત કરાવે છે.

    #લયસ્તરો

  3. ketan yajnik said,

    December 27, 2018 @ 7:30 AM

    અભિનન્દન બન્ને ને

  4. Nehal said,

    December 27, 2018 @ 8:03 AM

    ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!

  5. pragnaju said,

    December 27, 2018 @ 8:23 AM

    લયસ્તરો – ચિત્રલેખાના પાને ચઢે ત્યારે સૌ ચાહકોમા હર્ષોલ્લાસની લાગણી જન્મે…
    પ્રશ્ન થાય કે આટલુ મોડું કેમ ?
    આહ કો ચાહીએ ઇક ઉમ્ર અસર હોને તક
    કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક ?
    એવું ઘણા ચાહકમા જોયું

  6. Rekha Sindhal said,

    December 27, 2018 @ 8:33 AM

    લયસ્તરો પર હંમેશા ઉત્તમ રચનાઓ હોય છે. ભેળશેળ થતી નથી તેથી પ્રસંશાને પાત્ર છે. શુભેચછાઓ સાથે ધન્યવાદ.

  7. vimala said,

    December 27, 2018 @ 2:38 PM

    “લયસ્તરો – ચિત્રલેખાના પાને ચઢે ” ને હરખ અમ હૈએ ચઢે.
    હરખ ,હરખ્ ને હરખસહ અભિન્ંદન્ શુભેચ્છાઓ.

  8. Chitralekha Majmudar said,

    December 27, 2018 @ 6:58 PM

    Hearty Congratulations. You deserve it.

  9. Bharat Bhatt said,

    December 31, 2018 @ 12:07 AM

    We all Gujarati Literature lovers are proud of you, Vivekbhai. Congratulation.

    Bharat/ Seattle

  10. વિવેક said,

    December 31, 2018 @ 12:49 AM

    સહુ મિત્રો-સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર…

    ટીમ લયસ્તરો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment