શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.
વિવેક ટેલર

“શબ્દો છે શ્વાસ મારા”ની બારમી વર્ષગાંઠ પર…

શું આપ ગુજરાતી ભાષાને ચાહો છો? તો અત્યારે જ ક્લિક કરો….

http://vmtailor.com/archives/4625

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – શબ્દો છે શ્વાસ મારા (vmtailor.com) આજે નિયમિત બ્લૉગિંગના એક-બે નહીં, ૧૨-૧૨ વર્ષ પૂરાં કરી આજથી તેરમા વર્ષમાં શુભપ્રવેશ કરે છે… ૧૨ વર્ષ, ૫૭૦ જેટલી પૉસ્ટ્સ, અને ૧૩૦૦૦થી વધુ પ્રતિભાવોની આ મુસાફરી આપ સહુના સ્નેહ વિના શક્ય જ નહોતી… તો આવો, આજે ફરી એકવાર આપના પ્રેમની વર્ષા કરવા ભૂલ્યા વિના સમય ફાળવીને મારા આંગણે પુનઃ પધારો…

આપના આશીર્વચન અને સ્નેહકામનાઓની પ્રતીક્ષામાં…
-વિવેક

11 Comments »

  1. Dinesh Gogari said,

    December 30, 2017 @ 4:30 AM

    CONGRATULATIONS…!!

  2. Labhshankar Bharad said,

    December 30, 2017 @ 7:43 AM

    Congratulations.. Jay Shri Krishna !

  3. Nehal said,

    December 30, 2017 @ 8:20 AM

    ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!

  4. vimala said,

    December 30, 2017 @ 12:42 PM

    ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  5. vimala said,

    December 30, 2017 @ 12:45 PM

    અભિનંદન અને શુભકામના.

  6. Girish Parikh said,

    December 30, 2017 @ 10:55 PM

    વિવેકના ૫૦ શેરોનો આનંદ આપતું પુસ્તક લગભગ તૈયાર છે. એ પુસ્તક પોતાના ખર્ચે પ્રગટ કરી એનું વિશ્વભરમાં વેચાણ કરે એવો કોઈ પ્રકાશક મને કોઈ બતાવશે? http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર બધા પોસ્ટ આપ વાંચી શકશો.

  7. Girish Parikh said,

    December 30, 2017 @ 11:06 PM

    A journey of a thousand-books-sale begins with a single book!

  8. Girish Parikh said,

    December 30, 2017 @ 11:12 PM

    પ્રકાશન થયા પછી એક વર્ષમાં ‘વિવેકના શેરોનો આનંદ’ પુસ્તકની ૧૦૦૦ કોપીઓ વેચાશે તો મને સંતોષ થશે. અને એ રીતે વિવેકના શેરોને હજારો વાચકો માણશે! એ જ છે મારી વિવેકભાઈ માટે શુભકામનાઓ.

  9. Rakesh Thakkar, Vapi said,

    January 1, 2018 @ 10:41 PM

    ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!

  10. વિવેક said,

    January 4, 2018 @ 1:07 AM

    સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

  11. vasant sheth (Retd.Prof.) said,

    January 18, 2018 @ 8:03 AM

    wish U happy journey ahead on this path of ” શબ્દો છે શ્વાસ મારા”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment