આ ચહેરાઓને આપોઆપ છળતા જોઈને આજે,
જુઓ, કેવી અદાથી આયના નિર્ભ્રાન્ત થઈ ચાલ્યા !
– મુકુલ ચોક્સી

એક બેઠક આદિલ મન્સૂરી સાથે

વડોદરાની એક ચેનલે લીધેલો ઈંટરવ્યૂ જેમા આદિલસાહેબ દિલ ખોલીને જૂની યાદો તાજી કરે છે. આભાર: તાહા મન્સૂરી, અમદાવાદ.

ભાગ એક:

ભાગ બે:

7 Comments »

  1. Taha Mansuri said,

    December 16, 2008 @ 11:56 PM

    આદિલ સાહેબ દરેક મુશાયરામાં બે પ્રસંગો ખાસ ટાંકતા હતા.

    એક વખત ઊર્દુનાં પ્રથમ મહાકવિ મીર તકી “મીર” દરિયા કિનારે ફરવા ગયાં
    ત્યાં એક નાનકડો છોકરો દરિયાની રેતીમાંથી ઘર બનાવી રહ્યો હતો.
    મીરે તેને પુછ્યું “સાહબજાદે ક્યા કર રહે હો?”
    પેલા છોકરાને ખબર નથી કે મારી સામે ઊર્દુનો પ્રથમ મહાકવિ ઉભો છે
    પણ તેણે જવાબ આપ્યો એક શેરથી . . .
    “કુચે જાનાસે ખાક લાતેં હૈ,
    અપના કાબા અલગ બનાતે હૈ.”

    બીજો પ્રસંગ……..
    આદિલ સાહેબ એક વખત અમદાવાદની ભવન્સ કોલેજમાં ગઝલ પઠન માટે
    ગયાં હતાં, ગઝલ પઠન બાદ તેમણે વિધ્યાર્થીઓને કહયું કે તમારામાં થી કોઇએ
    એક પણ શેર લખ્યો હોય તો તે વાંચી સંભળાવે,એક વિધ્યાર્થિ નામે “ભરત પરમાર”
    ઊભો થયો અને તેણે એક શેર કહ્યો,
    “હતી ત્યારે હતી ભરતી હવે તો ઓટ ચાલે છે,
    સમંદર છું છતાં મારે નદીની ખોટ સાલે છે.”

    આદિલ સાહેબ કહેતાં હતાં કે આ બન્નેએ ત્યારબાદ કોઇ જ જાતનું સાહિત્યસર્જન કર્યું
    નથી તેમ છતાં તેમને હું મહાકવિઓ તરીકે સ્વીકારું છું.

    મણિલાલ દેસાઇનાં મ્રુત્યુ સમયે આદિલસાહેબે લખેલા શેર દ્વારા જ તેમેને અંજલી આપીએ.
    “તારા અવાજનું હવે અજવાળું ક્યાં રહ્યું,
    ઘુમી રહ્યો છે ખંડિયેરમાં પડઘાનો અંધકાર.”

  2. વિવેક said,

    December 17, 2008 @ 2:07 AM

    આદિલસાહેબના મોઢે આ બંને પ્રસંગો સાંભળવાનો મોકો મનેય મળ્યો છે… કેટલીક વાતો અને યાદો જીવતરના વસ્ત્રમાં ભાત પેઠે વણાઈ જતી હોય છે…

  3. ઊર્મિ said,

    December 17, 2008 @ 9:51 AM

    આદિલભાઇને સાંભળવાની મજા આવી…

  4. pragnaju said,

    December 17, 2008 @ 10:30 AM

    બે વાર સાભળી મન પ્રસન્ન
    ,,,

  5. kantilalkallaiwalla said,

    December 17, 2008 @ 11:21 AM

    Only the big man canmake him bigger by valuing , recognising and confirming the truth . By saying Bharat Parmar is one of the best poets, Adil Saheb has valued the gem, proved himself as the right jeweller and made the jewellery fonders happy by revealing the valuable gem in front of them.May he make Almighty happy by his ghazals in JAHNAT(heaven)

  6. "koik" said,

    December 17, 2008 @ 1:41 PM

    સરસ મજા આવી ગઇ

  7. સુનિલ શાહ said,

    December 18, 2008 @ 7:34 AM

    મુલાકાતના અંશ ગમ્યા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment