યાદ આવશે – શકીલ કાદરી
મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે
કોઈ કહેશે ‘એને બાળો’ તો કોઈ દફનાવશે
નામને મારા મિટાવાના પ્રયત્નો થાય પણ –
એટલું નક્કી છે, લોકોને ઘણું યાદ આવશે
– શકીલ કાદરી
મારું મૃત્યુ મિત્રો એવા પ્રશ્ન પણ સર્જાવશે
કોઈ કહેશે ‘એને બાળો’ તો કોઈ દફનાવશે
નામને મારા મિટાવાના પ્રયત્નો થાય પણ –
એટલું નક્કી છે, લોકોને ઘણું યાદ આવશે
– શકીલ કાદરી
RSS feed for comments on this post · TrackBack URI
pragnaju said,
November 20, 2008 @ 10:28 AM
સરસ મુક્તક
મૃત્યુ અને યાદ -ઘણા કાવ્યો યાદ આવે પણ ગાલીબની આ વાત…
कोई उम्मीद बार नहीं आती,
कोई सूरत नज़र नही आती।
मौत का एक दिन मूयय्यं है,
नींद क्यों रात भर नही आती।
आगे आती थी हाल-ए-दिल पे हंसीं,
अब किसी बात पर नहीं आती।
जानता हूँ सवाबे-ताआतो- ज़ुहद,
पर तबियत इधर नहीं जाती।
है कुछ बात ही ऐसी कि चुप हूँ,
वरना क्या बात कर नहीं आती।
क्यों ना चीखुं कि याद करते हैं,
मेरी आवाज ग़र नहीं आती।
हम वहाँ हैं जहाँ से हमको भी,
कुछ हमारी खबर नहीं आती।
मरते हैं आरजू मे मरने की,
मौत आती है पर नहीं आती।
काबा किस मुँह से जाओगे ग़ालिब,
शर्म तुमको मगर नहीं आती।
uravshi parekh said,
November 20, 2008 @ 12:12 PM
સરસ છે.
માણસ ના મ્રુત્યુ પછી પણ કેટલી વાતો ચાલતી હોય છે નહી?
જનાર તો જતા રહે છે પછિ પણ શાન્તી નથી હોતિ.
ભુલવા માટે અને મિટાવવા માટે યાદ કરવુ જરુરી છે.
મન્સૂરી તાહા said,
November 21, 2008 @ 12:13 AM
ઘણું સરસ મુકતક,
મ્રુત્યુ બાદની પરિસ્થિતિને આબાદ સમજાવી જાય છે.
શકીલ કાદરી ઉમદા ગઝલકાર પિતાનો ઉમદા ગઝલકાર પુત્ર.
(શકીલ કાદરી વડોદરાના મશહુર કવિ શ્રી અઝીઝ કાદરીના પુત્ર છે,
અને શહીદે ગઝલ નામનું ત્રિમાસિક પણ ચલાવે છે.)
વિવેક said,
November 21, 2008 @ 3:16 AM
શહીદે ગઝલ વિશે વિસ્તૃત જાણકારી અહીં મળી રહેશે:
અનામી said,
November 21, 2008 @ 5:43 AM
વાહ્!
sudhir patel said,
November 21, 2008 @ 12:39 PM
ખૂબ જ સરસ મુક્તક. મૃત્યુની પણ મજા છે, જે લોકોને ઘણું યાદ અપાવે છે!
આભાર, ધવલભાઈ.
સુધીર પટેલ.
Dr.Vinod said,
November 23, 2008 @ 6:49 AM
સુંદર મુક્તક…મ્રુત્યુ બહૂ બઠુ યાદ અપાવે છે.
PARSHURAM CHAUHAN said,
November 24, 2008 @ 3:01 AM
ખૂબ જ સરસ મુક્તક
sandhya Bhatt said,
November 25, 2008 @ 11:38 AM
તમારુ મુક્તક સરસ રહુયુ.