હું કશું સમજ્યો નથી એવું નથી,
હું બધું સમજ્યો છું એ તકલીફ છે.
વિવેક મનહર ટેલર

સાવ અટૂલા પડી ગયા – મનોજ ખંડેરિયા

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

– મનોજ ખંડેરિયા

9 Comments »

  1. Rina said,

    September 29, 2014 @ 3:03 AM

    Awesome

  2. Indrajit said,

    September 29, 2014 @ 5:21 AM

    ખુબ જ સરસ

  3. vineshchandra chhotai said,

    September 29, 2014 @ 6:25 AM

    હરિઔમ ઃ જિવન નિ આજ ખુબિ ;;;;;;;;;;;બહુ જ સહ્વવાસ નિ આદત , બ્બાદ ,આએક્લા બહુજ અક્ર્રુઉરુઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉ લાગે ……………………….ધન્ય્વાદ ને અભિનન્દન

  4. ધવલ said,

    September 29, 2014 @ 7:12 AM

    તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
    ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

    – સરસ !

  5. yogesh shukla said,

    September 29, 2014 @ 10:04 PM

    સુંદર રચના ,

  6. Maheshchandra Naik ( Canada) said,

    September 29, 2014 @ 10:08 PM

    આત્મીયતા દીવાલ પર્થી ખરી પડી
    મસમોટા ઘરમા સાવ અટૂલા પડી ગયા……
    સરસ રચના………………..

  7. Maheshchandra Naik ( Canada) said,

    September 29, 2014 @ 10:11 PM

    આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
    મસમોટા ઘરમા સાવ અટૂલા પડી ગયા
    સરસ વાત કહી જતી ગઝલ………………..

  8. Harshad said,

    October 3, 2014 @ 9:14 PM

    સૂન્દર. બહૂત ખૂબ.

  9. jAYANT SHAH said,

    December 14, 2014 @ 7:41 AM

    ઍકલતા દઝાવી મુકે !સાવ મોટા ઘરમા ગુમ થવાઇ ગયુ ,કોણ શોધશે મને ? મનોજ ખન્ડેરીયા ને સલામ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment