આવું છું – ઘાયલ
સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું છું.
– અમૃત ‘ઘાયલ’
સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું છું.
– અમૃત ‘ઘાયલ’
RSS feed for comments on this post · TrackBack URI
jayesh upadhyaya said,
May 28, 2008 @ 1:41 AM
ઊંચકી હું મને જ લાવું છું.
આજની પરીસ્થીતીને અનુરુપ શેર
ચાંદસૂરજ said,
May 28, 2008 @ 4:47 AM
અંશ અને અંશીનું મિલન પણ કંઈક આવો જ ઘાટ ઘડે છેને!
RAZIA MIRZA said,
May 28, 2008 @ 5:37 AM
વાહ !અતિ સુંદર,આજ ની સચ્ચાઈ દર્શાવતો શેર
pragnaju said,
May 28, 2008 @ 8:52 AM
ઘાયલનું મુક્તક
વાહ્
ઊંચકી હું મને જ લાવું છું.
સરસ બાકી સ્વ.કૈલાસ પંડિતના જેવી સ્થિતી નથી !
થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.
ડો.મહેશ રાવલ said,
May 28, 2008 @ 1:23 PM
સાવ સરળ,બોલ-ચાલની ભાષામાં ચોટદાર રજૂઆત એ ઘાયલકાકાની આગવી છટા છે.
ગુજરાતી ગઝલના એ ભિષ્મપિતામહ્ નેં સાદર પ્રણામ.
વિવેક said,
May 29, 2008 @ 3:05 AM
સુંદર સોંસરવું ઉતરી જાય એવું મોતી…
કુણાલ said,
May 30, 2008 @ 1:00 AM
આહ ….
વાહ …
sharukh said,
May 31, 2008 @ 2:20 AM
Very Aappropriate and True Life Situation Expressed in Gazal
aamarkolkata@gmail.com said,
July 8, 2008 @ 2:41 PM
લાજવાબ
alok chatt said,
May 15, 2010 @ 4:08 AM
બેમિશાલ ………………….
uday padhiyar said,
September 12, 2012 @ 5:10 AM
અaદ્aભ્ુuત્a!!!!!!!!
અનિલ શાહ. પુના. said,
September 1, 2020 @ 1:00 AM
થાકેલો દિવસ ને હું થાકેલો,
રાતનું સ્વાગત કરું કે વી રીતે,
જીવવું તો પડશે મન કહે,
પણ જીવવું કે વી રીતે,
Anil Shah.Pune said,
September 1, 2020 @ 1:02 AM
થાકેલો દિવસ ને હું થાકેલો,
રાતનું સ્વાગત કરું કે વી રીતે,
જીવવું તો પડશે મન કહે,
પણ જીવવું કે વી રીતે,
Anil Shah.Pune said,
September 1, 2020 @ 1:02 AM
થાકેલો દિવસ ને હું થાકેલો,
રાતનું સ્વાગત કરું કે વી રીતે,
જીવવું તો પડશે મન કહે,
પણ જીવવું કે વી રીતે,