એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!
‘અગન’ રાજ્યગુરુ

પૂરતું છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

6 Comments »

  1. sujata said,

    March 5, 2008 @ 2:12 AM

    બહુ જ સ્ ર સ્………

  2. shaileshpandya BHINASH said,

    March 5, 2008 @ 4:21 AM

    nice………..

  3. pragnaju said,

    March 5, 2008 @ 11:27 AM

    સુંદર મુક્તક
    યાદ આવ્યા
    પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.
    એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.
    અને
    હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
    જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.

  4. વિવેક said,

    March 6, 2008 @ 1:37 AM

    કવિની લબ્ધપ્રતિષ્ઠ કડીઓ…

  5. pravina Kadakia said,

    March 7, 2008 @ 1:28 PM

    ટુંકાણમા પણ સચોટ રજુઆત

  6. KiRiT PAtel said,

    March 11, 2008 @ 12:50 PM

    મિસ્‍કીને મોંઢામાં મિષ્‍ઠાન મુકયુ હોય તેવી અનુભૂતિ થાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment