આશ્ચર્ય! ‘આઇ’ નામે પહેર્યું છે વસ્ત્ર કેવું!
ઇચ્છે છે બેઉ તો પણ કાઢ્યું નથી કઢાતું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સાગર સિદ્ધપુરી

સાગર સિદ્ધપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુક્તક – સાગર સિદ્ધપુરી

બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !

– સાગર સિદ્ધપુરી

Comments (5)