ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !
– મેહુલ એ. ભટ્ટ

-મળશે ત્યારે – જગદીશ જોષી

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલો મોકલવાનું મન થાય છે.
અને….જયારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઈ ગયાં હશે…..
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.

– જગદીશ જોષી

8 Comments »

  1. Rina said,

    May 14, 2012 @ 3:39 AM

    just a wow….

  2. SANATKUMAR DAVE said,

    May 14, 2012 @ 7:13 AM

    Dear Jagdishbhai..
    vah..paan kasho vandho nahi bhale ne Fullo karmai gya hoye paan sami vyakti Samazu hashe tau temathi paan PAMRAAT manni j shakashe..aapni BHAVNA no EHSASS zaroor j karshe..
    God bless you
    Jay shree krishna
    sanatbhai Dave( Findlay ohio usa @ 7.14 AM Monday 14.5.12 )

  3. manilalmaroo said,

    May 14, 2012 @ 12:58 PM

    ગોૂદ્

  4. pragnaju said,

    May 15, 2012 @ 3:37 AM

    અત્યારે
    તમારા વિનાની
    મારી સાંજની જેમ.
    ……..
    રોજ મનમાં એ જ ભીતિ કે ટપાલી દ્વાર,
    ખખડાવી અને ચાલ્યો જશે તો શું?
    એમણે ક્યારેય પણ ન્હોતો લખ્યો કાગળ,
    ખબર મોડી પડી એનો જ તો અફસોસ છે.
    તમે સાંજે મળો તો મને એકલા મળો
    કે મારા દિવસ આખાને વળે હાશ :
    – આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
    ઉન્હા ઉજાગરાની પ્યાસ.
    ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
    પણ આખા આ આયખાનું શું?
    ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ ભરી વાંચશું ?
    જ્ગદીશ ,તમને એક કુવારી છ્લકાતી સાજ ની સલામ

  5. pragnaju said,

    May 15, 2012 @ 4:17 AM

    પહેલાના જમાનામાં કબૂતર કે પછી બાજ પક્ષી દ્વારા કે ઘોડા ઉપર કાસદ કે ખેપીયા દ્વારા પત્ર પહોંચાડતા..પ્રેમિકાને પત્ર પહોંચાડનાર કાસદ પોતે જ તે રૂપવતીને
    ઉડાવી જવાના કિસ્સાઓ છે.
    સાહિત્ય ક્ષેત્રે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પત્રો, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂના તેમની સુપુત્રી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દીરા ગાંધીને લખાયેલા પત્રો ખૂબ નોંધપાત્ર સ્થાન ધરાવે છે.
    આજની પેઢી શક્યત: ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મ વિશે નહીં જાણતી હોય, પરંતુ અનેક લોકોને તેનું એક ગીત જરૂર યાદ હશે, જેના શબ્દો છે, ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ’. તેમાં પરફેકશનનો એક કિસ્સો છુપાયેલો છે.

  6. Pravin Shah said,

    May 15, 2012 @ 6:24 AM

    સરસ !

  7. Vineshchandra Chhotai said,

    May 18, 2012 @ 7:33 AM

    બહુ જ સરસ સબ્દોનિ દુનિયા ……….આબ્બ્ભર …………………

  8. Pandya Shailesh said,

    April 4, 2013 @ 1:32 AM

    ખુબ સરસ…..મન્ભાવન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment