વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
આદિલ મન્સૂરી

મુક્તક – મુસાફિર પાલનપુરી

જ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું
તેજ તજી અંધારું માગ્યું
દંભ નો લીધો શ્વાસ મેં જયારે
એક તણખલું હસવા લાગ્યું

– મુસાફિર પાલનપુરી

7 Comments »

 1. સુનીલ શાહ said,

  October 6, 2011 @ 3:37 am

  સુંદર…

 2. mansukh kalar said,

  October 6, 2011 @ 6:31 am

  ખુબ સરસ

 3. kishoremodi said,

  October 6, 2011 @ 8:14 am

  સુંદર મુક્તક

 4. urvashi parekh said,

  October 6, 2011 @ 8:37 am

  ખુબજ સરસ.

 5. pragnaju said,

  October 6, 2011 @ 8:54 am

  આપણા તત્ત્વ ચિંતકો કહેતા આવ્યા છે .અને હજી પણ કહેતા રહે છે કે દરેક વ્યકિતમાં રહેલા અહંકારનું કારણ છે અજ્ઞાન.
  પણ એ સમજાય
  જ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું
  દંભ વિસારીને સામાન્ય થઈ સૌને મળતા,
  અચુક બદલશે જગત…

 6. maya shah said,

  October 6, 2011 @ 9:16 am

  બહુ ગમ્ભિર વાત સહજ મા કહિ દિધિ. ખુબ સુન્દર.

 7. maya shah said,

  October 6, 2011 @ 9:18 am

  બહુ ગમ્ભિર વાત સહજ મા કહિ દિધિ, ખુબ ખુબ ગમ્યુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment