પૃષ્ઠે પૃષ્ઠે મળશે તમને,
સ્નેહ નથી સાંકળિયા જેવો.
સાહિલ

અત્તર-અક્ષર – પન્ના નાયક

મારું જીવન
સરળ સીધી લીટી –
તું પ્રશ્નાવલિ

પન્ના નાયક

સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો.  આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે.  એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો.  કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…

10 Comments »

 1. pragnaju said,

  March 10, 2011 @ 1:16 pm

  સુંદર હાઇકુ
  સરળ સીધા જીવનથી ઊકલી તારી પ્રશ્નાવલી
  અને
  મધૂરપય
  શમી વૃતિ ચંચળ
  આત્મવિલીન
  ………………..

  કવયિત્રીને
  ખૂબ અભિનંદન
  અને શુભેચ્છા…

 2. dHRUTI MODI said,

  March 10, 2011 @ 4:01 pm

  સરસ હાઈકુ.

 3. Rina said,

  March 11, 2011 @ 12:10 am

  THANK YOU……..

 4. Maheshchandra Naik said,

  March 11, 2011 @ 12:30 am

  સરસ હાયકુની રજુઆત સિધહસ્ત કવિયત્રી દ્વારા વ્યક્ત થયેલી હાયકુ રચનાઓ વાંચવા માટે, માણવા માટે હાયકુ સંગ્રહ જોવો જ રહ્યો, આપનો આભાર………………

 5. વિવેક said,

  March 11, 2011 @ 1:22 am

  સત્તર અક્ષરમાં સરસ વાત !!

 6. ભરત said,

  March 11, 2011 @ 1:57 am

  સુંદર હાઇકુની સુંદર અનુભૂતિ!
  અતિ સુંદર કોમેન્ટ પ્રગ્નાન્જુ અપની!

 7. ભરત said,

  March 11, 2011 @ 1:59 am

  સુંદર હાઇકુની સુંદર અનુભૂતિ!
  અતિ સુંદર કોમેન્ટ પ્રગ્નાન્જુ આપની!

 8. MAYANKK TRIVEDI@SURAT said,

  March 11, 2011 @ 12:07 pm

  પન્ના નાયક,
  તમૅ તૉ છૉ હાઈકુ ના રાણી
  અભિનંદન
  અને શુભેચ્છા…

 9. preetam lakhlani said,

  March 11, 2011 @ 3:19 pm

  જિદગી મારી
  લીલો ટ્હુકો, ગાઉ
  પીજરે કેંમ ?

 10. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  June 9, 2017 @ 6:18 am

  સતર અક્ષરમાં જીવનચરિત્ર.

  જોરદાર હાઇકુ.

  આભાર.
  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment