જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ
મનોજ ખંડેરિયા

મુક્તક – યુસુફ બુકવાલા

મેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?

– યુસુફ બુકવાલા

11 Comments »

  1. ashvin sanghavi said,

    June 15, 2010 @ 11:33 PM

    વાચ્વાનિ ખૂબ મજ્આવિ

  2. Jagruti said,

    June 16, 2010 @ 12:10 AM

    અદભૂત્!
    nothing required to be told after that…

  3. tjaytanna said,

    June 16, 2010 @ 5:27 AM

    બહુ સરસ .

  4. kanchankumari. p.parmar said,

    June 16, 2010 @ 5:57 AM

    આવિ સરસ સ્રુશ્ટિ રચિ ભગવાને એવિ તે ક્યા ભુલ કરિ કે આપણે જ કોઈ કામ ના રહ્યા!

  5. pragnaju said,

    June 16, 2010 @ 7:46 AM

    માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
    શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?
    મળ્યા ખોટા માનવ -એવા માનવ પીડિતનું દુઃખ દૂર કરવાના સંયોગ- સામર્થ્ય- અનુકૂળતા ન હોય તો હમદર્દી અનુભવીને હૈયું આદ્ર થઇ જાય – આંખ ભીની થઇ જાય. અને બીજું એ કે સંયોગ – સામર્થ્ય – અનુકૂળતા હોય તો આંસુ સારીને અટકી ન જતાં વ્યક્તિ સામી વ્યક્તિનું દુઃખ – પીડા દૂર કરવા તત્પર થઇ જાય. ભલે ને એની સાથે કોઇ સંબંધ યા ઓળખાણમાત્ર ન હોય તો પણ. કરવી છે
    આની પ્રતીતિ થયે આ સંવેદનાથી પંક્તીઓ …

  6. satish.dholakia said,

    June 16, 2010 @ 9:48 AM

    શુ એ કહેવાનિ જરુરત છે ખરિ કે કવિતા ભાવ વાહિ છે !

  7. Dr. Vinod joshi said,

    June 16, 2010 @ 10:21 AM

    ખુબ જ સુન્દર ! !

    મજા આવિ …..

  8. sapana said,

    June 16, 2010 @ 3:09 PM

    કહેવાની જરુર નથી!!સ્વાર્થી લોકો પાસે યાચનમાં નિષ્ફળતા જ મળવાની !!સરસ મુક્તક્
    સપના

  9. sudhir patel said,

    June 16, 2010 @ 9:37 PM

    ખૂબ સુંદર મુક્તક!
    સુધીર પટેલ.

  10. Harshit Gohil said,

    June 17, 2010 @ 12:20 PM

    અરે શુ સર્જન …….વાહ વાહ !!

  11. rajeish said,

    September 21, 2017 @ 10:02 AM

    ફક્ત એક જ કાફિ સ્મગ્ર પુશ્તક સામે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment