જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.
હેમંત પૂણેકર

પન્નીને પહતાય તો કે’ટો ની – ડો. રઇશ મનીયાર

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

– ડો. રઇશ મનીયાર

17 Comments »

  1. Rachit said,

    August 24, 2006 @ 1:04 PM

    Very funny 🙂

  2. પ્રેરક વિ. શાહ said,

    August 25, 2006 @ 7:56 AM

    Very Very nice poem.

    It also seems practical with fun.

  3. ઊર્મિસાગર said,

    August 25, 2006 @ 10:24 AM

    very funny….
    થોરી હુરતી ને થોરી પારહિ નઇ લાગ્તી?!!!
    🙂

  4. ધવલ said,

    August 25, 2006 @ 7:53 PM

    ખરી વાત છે … ઊર્મિ.

  5. amol patel said,

    August 26, 2006 @ 2:06 AM

    Tooooooooooooo goooooooooood……
    Thanks…..

  6. Harish Dave said,

    August 26, 2006 @ 11:24 PM

    – વાહ, ભાઈ! વાહ! ભલે તમે ના પાડો, પણ તમારી કવિતા માટે તો “કહેવું પડે!” … હરીશ દવે

  7. અમિત પિસાવાડિયા said,

    August 28, 2006 @ 1:59 AM

    અદ્દ્લ હુરટી .

  8. Chetan Framewala said,

    August 29, 2006 @ 1:56 PM

    રઈશ ભાઈ એ ઘણી સુંદર હઝલો રચી છે, પણ આ એક હઝલ સિવાય બીજી માણી નથી, વિવેક્ભાઈ ને વિનંતી કે રઈશભાઈ ની હઝલો ,રઈશભાઈ પાસે થી મેળવી સૌ રસીકો મે પીરશે.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  9. manvant said,

    September 3, 2006 @ 5:30 PM

    એ……….હવાકાનુ હેર હાક લેટા આવજો !
    આ રૈસભાઈ ટો પાક્કા ખેલાડી જ દેહું ! કોઇને કે’ટા નંઈ !!!!!!!!!!

  10. sagarika said,

    March 28, 2007 @ 4:00 AM

    verrrrrrry funyy, nice.

  11. dilip ghaswala said,

    January 17, 2008 @ 2:21 PM

    wah..Raish.. wah..
    hazal nu aa to rashtra Geet chhe..
    tamari biji hazal pan moklo ..please..
    Dilip Ghaswala

  12. RavinNaik said,

    March 7, 2008 @ 7:29 AM

    આર્રે વાહ્ હુરતિ ભાશા નો સારો ઊપ્યોગ્……………

  13. jitesh said,

    April 23, 2009 @ 4:21 AM

    મારુ સુરત અને મારી અસ્સલ સુરતી ભાસા

  14. ડૉ. પ્રીતેશ વ્યાસ said,

    July 20, 2009 @ 1:43 AM

    મસ્ત મજાનું આ ગીત અહીં સાંભળી શકશો.
    http://preetnageet.blogspot.com/2009/07/blog-post_20.html

  15. ઊર્મિ said,

    September 30, 2010 @ 8:31 AM

    આ હુરતી ગઝલને ઓડિયો અને વિડીયો સાથે અહીં પણ માણી શકો છો…
    http://urmisaagar.com/saagar/?p=635

  16. RAJENDRA PANCHAL said,

    April 18, 2012 @ 1:37 AM

    Suraties are RANGIN, Panni ne pahtay to ketoni, placed nicely with a great depth of surties, has been touched by you.

  17. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    June 9, 2017 @ 7:16 AM

    જય ભારત સાથે જણાવાનું કે,

    હાસ્યથી ભરપુર હઝલ,
    “બાને ઘેર બાબો આવ્યો” નાટકમાં પણ સમાવેશ થયો છે.

    આભાર.
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment