અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે
રઈશ મનીઆર

નિખાલસતા – સૈફ પાલનપુરી

ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !

– સૈફ પાલનપુરી

3 Comments »

 1. Jayshree said,

  October 4, 2006 @ 3:16 pm

  vaah…
  these four lines really reflects the feeling I had felt manytimes.

 2. bhavesh said,

  October 27, 2006 @ 4:01 am

  dhani var vancheloo aa muktak bahuj saroo lage chhe. ava badhaj muktako sher karwani maja aave chhe

 3. દેવાંગ વ્યાસ said,

  September 11, 2008 @ 8:01 pm

  ખુબ જ સરસ રચના, સૈફ સાહેબે તો જાણે મન ની વાત હોઠો પર લાવી દિધિ… આપનો પણ ખુબ ખુબ આભાર કે આવી રચના ઓ આપ અમ સમક્ષ લાવ્યા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment