હિન્દી કાવ્ય – [ ઓશો ]
जब तक यह शीशे का घर है
तब तक ही पत्थर का डर है
हर आँगन जलता जंगल है
दरवाजे सांपो का पहरा
ज़रती रोशनियों में अब भी
लगता कहीं अँधेरा ठहरा
जब तक यह बालू घर है
तब तक ही लहरों का डर है
हर खूँटी पर टंगा हुआ है
जख्म भरे मौसम का चेहरा
शोर सडक पर थम हुआ है
गलियों में सन्नाटा गहरा
जब तक यह काजल का घर है
तब तक ही दर्पण का डर है
हर क्षण धरती टूट रही है
जर्रा-जर्रा पिघल रहा है
चाँद-सूर्य को कोई अजगर
धीरे-धीरे निगल रहा है
जब तक यह बारूदी घर है
तब तक चिनगारी का डर है
[ આ કાવ્યના કવિ વિષે કોઈ માહિતી નથી . જો કોઈ ભાવકને હોય તો પ્રકાશ પાડવા વિનંતી . કાવ્ય ઓશો રજનીશના પુસ્તક “અથાતો ભક્તિ જીજ્ઞાસા” માંથી લીધું છે .]
સમગ્ર તકલીફ identification [ મોહ ] ની છે . કાવ્યનો મૂળ સૂર identification થી આપણને સાવચેત કરવાનો છે….
perpoto said,
December 30, 2012 @ 3:26 AM
એક સત્સંગમાં ઓશો રજનીશને સાંભળેલાં,તેમણે રામાયણનો કોઇ ન સાંભળેલો કિસ્સો સંભળાવ્યો,કોઇકે ટકોર કરી,કે આવું તો તુલસી રામયણમાં ક્યાંય આવતું નથી,તેમણે લાક્ષણિક જવાબ વાળેલો કે,તુલસી પોતે કેટલાં ઓરીજનલ છે એની શી ખાત્રી છે.વૈચારીક ધક્કો મારવામાં માહીર હતાં.
વિવેક said,
December 30, 2012 @ 4:04 AM
સુંદર ગીતરચના… લય શિથિલ છે પણ તોય મજાની..
Sharad Shah said,
December 30, 2012 @ 8:05 AM
ઓશોના ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે. તેમના પ્રવચનોમાં તેઓ અનેક કાવ્યો, શેર્-શાયરીઓ અને ટુચકાઓ વણી લેતા અને પ્રવચનને ખુબ જ રસપ્રદ બનાવતા. કેટલીક જગ્યાએ તેઓએ કાવ્યના રચનાકારનો ઉલ્લેખ કર્યો છે, પણ ઘણા બધા સુંદર કાવ્યો એવાં છે તેમાં કવિના નામનો ઉલ્લેખ નથી. શક્ય છે આ કાવ્યો તેમણે પોતે જ રચ્યા હોય કે અતિ કોઈ પ્રાચિન ગ્રંથમાંથી લેવાયેલા હોય કે કોઈ અજ્ઞાત કવિએ રચ્યા હોય. જે હોય તે… ઓશોએ ક્યારે તેમની અંગત રચના છે તેવો દાવો કર્યો નથી. તેમના પુસ્તકોનો કોપી-રાઈટ પણ નથી. પણ જ્યારે અહીં કાવ્ય રજુઆત પામતુ હોય અને કવિ વિષે જાણકારી ન હોય ત્યારે જે તે ઓશોના પુસ્તકનો રેફરન્સ આપી શકાય. અને તે સૌજન્યતા પણ છે.
Pravin Shah said,
December 30, 2012 @ 9:20 AM
આ કવિતાના કવિ છે- ઇરમાન અંસારી
ઓશો સાહિત્ય તથા ઉર્દુ શાયરીમાં તેમને ઊંડો રસ છે.
તેમનું ઈ મેલ આઈ ડી–
Pravin Shah said,
December 30, 2012 @ 9:21 AM
આ કવિતાના કવિ છે- ઇરમાન અંસારી
ઓશો સાહિત્ય તથા ઉર્દુ શાયરીમાં તેમને ઊંડો રસ છે.
તેમનું ઈ મેલ આઈ ડી–
Pravin Shah said,
December 30, 2012 @ 9:24 AM
કોઈ કારણ સર તેમનું ઈ મેલ આઈ ડી કોપી થતું નથી.
તેથી નીચે લખું છું–
imran241084@gmail.com
pragnaju said,
December 30, 2012 @ 10:52 AM
बहुत बढिया
डरकी पोल खोल दी !
श्रीमद भगवत गीताका सार स्वरुप
अभयं सत्व संशुद्धि: ज्ञान योग व्यवस्थिति: I.
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् II
समजनेमें मदद रुप….
Maheshchandra. Naik said,
December 30, 2012 @ 9:21 PM
હિન્દીંમા રચના અને ઓશોની વિચારધારા અનોખી રહી…………..
P. P. M A N K A D said,
December 31, 2012 @ 2:07 AM
Although I do not agree with Osho’s thoughts, I must admit, this poem is very very heart-touching.