તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

મુક્તક – રિષભ મહેતા

કોઈ પણ રીતે મળી શકતાં નથી,
એકબીજામાં ભળી શકતાં નથી.
થઈ ગયાં શું આપણે પથ્થર સમા ?
કે જરા પણ ઓગળી શકતાં નથી ?

– રિષભ મહેતા

6 Comments »

  1. Pinki said,

    October 24, 2007 @ 1:05 AM

    no words……..

    simply superb……! !

    કે પથ્થર સમ હ્રદય ઓગળી ગયું !!

  2. kiran said,

    October 24, 2007 @ 3:54 AM

    ેVery nice blog.I read your blog.Thanks for sharing.Your blog is nice. I think you should add your blog at http://www.blogadda.com and let more people discover your blog. It’s a great place for Indian bloggers to be in and I am sure it would do wonders for your blog.Keep writing.

  3. વિવેક said,

    October 24, 2007 @ 8:12 AM

    સુંદર અભિવ્યક્તિ…

  4. pragnajuvyas said,

    October 24, 2007 @ 9:11 AM

    .કે જરા પણ ઓગળી શકતાં નથી ?
    તેને માટે તેં જ કહ્યું છે.
    ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
    તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈ.
    અને તેં જ સમાધાન શોધ્યું છે!
    પવન પથરીલો છે ને છે હવા પણ ખૂબ ખરબચડી-
    ઉઝરડા છે હરેક શ્વાસે ! નકામો જીવ ના બાળો….!
    સુંદર

  5. જયશ્રી said,

    October 24, 2007 @ 8:44 PM

    વાહ…!!

  6. Viral said,

    October 27, 2007 @ 6:06 AM

    ખુબ જ સરસ
    Short and Sweet ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment