(ઇનકાર) – અનામી (ગ્રીક) (અંગ્રેજી અનુ.: ડુડલી ફિટ્સ) (અનુ. વિવેક મનહર ટેલર)
લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
કિસમિસના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?
– અનામી (ગ્રીક)
(અંગ્રેજી અનુ.: ડુડલી ફિટ્સ)
“લયસ્તરો” પર આજે ફરી એકવાર ‘ફોર-અ-ચેઇન્જ’ આ ત્રણ લીટીઓ વાચકમિત્રોના હવાલે… આ ત્રણ લીટીઓમાં આપ શું અનુભવો છો એ અમને જણાવો. આપને આ ત્રણ લીટીઓમાં બકવાસ નજરે ચડે તો પણ કહો અને કવિતા દેખાય તો એ પણ જણાવો…
Soham said,
August 24, 2012 @ 4:19 AM
કઇ તપા ન પદ્દયા..
bhavin gopani said,
August 24, 2012 @ 6:24 AM
વિવેક ભાઈ ,,,,સહુ પ્રથમ આ નવતર પ્રયોગ રજુ કરવા માટે આભાર ,,,,
ઉપર ની પંક્તિ ઓ વાંચતા મારી કલ્પના શક્તિ આને એક ,,,,એક તરફી પ્રેમી ની મનોવ્યથા સાથે સરખાવે છે ,,,,,લીલી દ્રાક્ષ તે પ્રેમી અને તેની પ્રેમિકા નો બચપણ કાળ છે ,,,,પ્રેમી તેની પ્રેમિકા ને બચપણ થી ચાહે છે અને તેની પ્રેમિકા તેને ઠુકરાવે છે ,,,,,,પાકી દ્રાક્ષ તેમનો જવાની નો કાળ છે જે દરમિયાન પણ પ્રેમી સફળ નથી થતો ,,,,,અને કીસમીસ નું સંબોન્ધન આપી ને પ્રેમી ઘડપણ માં પણ પોતાની ચાહ છોડતો નથી અને પ્રેમિકા પોતાનો ઇનકાર છોડતી નથી તેવું ફલિત થાય છે ………વાહ ખુબ ઓછા શબ્દો માં ઘણું મોટુ ચિત્ર આંખ સામે ઉભું થાય છે……
Chetna Bhatt said,
August 24, 2012 @ 6:41 AM
સાચે જ કવિતા નહિ પણ કોયડો લાગે છે.
ત્રણેય વખત કોઇ વ્યક્તિને નકારવા ની વાત છે…
પણ એમા દ્રાક્ષનો પ્રયોગ કેમ કર્યો છે.. એ ખબર નથિ પડ્તી…!
Chetna Bhatt said,
August 24, 2012 @ 6:51 AM
વાહ મારા પ્રશ્ન્ નો જવાબ મલી ગયો..! ઉપરની કોમેન્ટ પરથી…
વિવેક્ભાઇ સમય સાચો નથી આવતો…પોસ્ટ પર નો સમય અઢી કલાક આગડ છે…
perpoto said,
August 24, 2012 @ 10:32 AM
It’s all in the mind
During the night rain like nails
Into the clouded desert
Frozen with fear at the night wind
If the lightning strikes i am dead
If it doesn’t I will not live
I do not have the name of the Poet
pragnaju said,
August 24, 2012 @ 12:01 PM
સુંદર અભિવ્યક્તી વાળી કાવ્યાત્મક પંક્તીઓ
યાદ આપે – ઊમાશંકર જોષી ની
મારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા ગૈ અડી મને’ નાનકડા ઘરમાં જીંદગીની મુશ્કેલીઓને હસતા હસતા જીવી કાઢતો આમઆદમી મોટા બનવા કરતા ‘સારા’ બનવાનું વધારે પસંદ કરે છે. જે દેખાય છે તે સુખ છે પરંતુ જે અંદરથી અનુભવાય છે તે આનંદ છે. સુખને આંખો છે, આનંદને હૃદય છે.તેથી તે ત્રણે ય અવસ્થામા પૂછે છે અને ઇનકાર બાદ પણ સુખને બદલે આનંદ માણે છે. બીજી રીતે જોઇએ તો આવા ઇનકાર એકરાર હોય છે આ સમજી ચોથી વાર પૂછવાને બદલે આંખની ભાષા વાંચે……..
કીટસની અમર કવિતા યાદ કરીએ
A thing of beauty is a joy for ever:
Its lovliness increases; it will never
Pass into nothingness; but still will keep
A bower quiet for us, and a sleep
Full of sweet dreams, and health, and quiet breathing.
Therefore, on every morrow, are we wreathing
A flowery band to bind us to the earth,
Spite of despondence, of the inhuman dearth
Of noble natures, of the gloomy days,
Of all the unhealthy and o’er-darkn’d ways
Made for our searching: yes, in spite of all,
Some shape of beauty moves away the pall
From our dark spirits. Such the sun, the moon,
Trees old and young, sprouting a shady boon
For simple sheep; and such are daffodils
With the green world they live in; and clear rills
That for themselves a cooling covert make
‘Gainst the hot season; the mid-forest brake,
Rich with a sprinkling of fair musk-rose blooms:
And such too is the grandeur of the dooms
We have imagined for the mighty dead;
An endless fountain of immortal drink,
Pouring unto us from the heaven’s brink.
Keats
J k nanavati said,
August 24, 2012 @ 2:55 PM
આને અભિવ્યક્તિ કેવાય્……..કવિતા નહિ
Darshana Bhatt said,
August 24, 2012 @ 4:47 PM
પન્ક્તિઓ ગમી .નકાર સામ્ભળ્વ જેટાલી નિકટ્તા પ્રેમમા જ પ્રાપ્ત થાય !! ા
sneha said,
August 25, 2012 @ 1:50 AM
khub saras abhivyakti. ghani vakhat laganio raju karva mate yogya shabdo nathi malta eva ma fakt 3 j line ma potanio puri zindagi, prem pamva ni adamya zankhana tem j prem ni kathor sadhana pachhi pan ante malela priyatama na inkar pachi pan vishad nai parntu fakt ek sawal ane fari thi e j sadhana na panthe javu e j priyatam ni sachi olakh ape che.bachapan na prem thi lai ne budhapa ishq sudhi ni safar priyatama na inkar sathe khedavi sache j mushkel che.
Pushpakant Talati said,
August 25, 2012 @ 10:11 AM
Really A very good and fantastic and beautiful QUESE or KOYADO indeed.
The reply has also been provided by the comments
KHAREKHAR GHANU J GAMYU
AABHAAR
Pushpakant Talati
PRAGNYA said,
August 25, 2012 @ 10:31 AM
ખુબ સરસ!!!
PRAGNYA said,
August 25, 2012 @ 10:32 AM
very nice!!!
Kartika Desai said,
August 28, 2012 @ 4:05 PM
Shree vivekbhai,Jay shree krishna.aapno aajno din khushnuma ho.vaah…tame to
shu….kahu? tran j litimaa aakhi jingino saar j varnvi didhone? prem maa inkaar
ae sachchej draksh khavvaa jevi khati lagni chhe…!!! sundar abivyakti…hu to
ni:shbd….!! avaa j navin prayogo kartaa raho ae mate subh kamnaa.
લયસ્તરો » (ઇનકાર) – ભાગ : ૨ said,
September 1, 2012 @ 12:31 AM
[…] અઠવાડિયે ત્રણ જ પંક્તિની આ નાનકડી કવિતા વિશે ચર્ચા કરવા માટે લયસ્તરોના […]
Jahnvi Antani said,
September 2, 2012 @ 4:28 AM
excellent sharing.
sagar said,
April 12, 2013 @ 2:23 AM
કાવ્ય
Anil Shah.Pune said,
October 1, 2020 @ 1:15 AM
સમજ,અસમજ નો ફેર હતો,
હું ક્યાં કહું છું કે ગેરસમજ થઈ છે,
મેં આવકાર આપ્યો મૌન રીતે,
બસ એજ વાત ની અહીં રમત થઈ છે,