ઓ મન ! – મુકુલ ચોકસી
હાથ લાંબા કરીને બાહરથી,
આપશે સૌ સહાય આદરથી,
માટે તૂટો તો તૂટજો ઓ મન !
ખૂબ ઊંડેથી, ખૂબ અંદરથી.
– મુકુલ ચોકસી
હાથ લાંબા કરીને બાહરથી,
આપશે સૌ સહાય આદરથી,
માટે તૂટો તો તૂટજો ઓ મન !
ખૂબ ઊંડેથી, ખૂબ અંદરથી.
– મુકુલ ચોકસી
RSS feed for comments on this post · TrackBack URI
Maheshchandra Naik said,
May 24, 2011 @ 11:19 PM
ટુંકી બહેરમા સરસ વાત કવિશ્રીએ કરી છે, “ઓ મન! ” દ્વારા બહારની મદદ વગર પોતાને જ મજબૂત કરવાની વાત સરસ રીતે મુકી છે……………
Neha said,
May 25, 2011 @ 6:20 AM
ખુબ જ સરસ્….
pragnaju said,
May 25, 2011 @ 9:24 AM
વાહ્
આપણી મનોવૃતિ કોઈ પણ ઘટનાને સ્વયં સાથે જોડે છે.
આપણી સમસ્યાને જાણીએ અને તે સંબંધિત યોગ્ય પ્રશ્નો સ્વયંને પૂછીએ
અને
તેનું સમાધાન સ્વયં તમને મળશે જ
અગ્રણી મનોવૈજ્ઞાનિક તબિબ કવિએ પોતાના અનુભવનો નિચોડ આ ચાર પંક્તીમા વર્ણવ્યો…