મુક્તક – વેણીભાઈ પુરોહિત
ગફલતી છું આદમી હું, ગમ નથી એનો મને
હું જ મારૂં છું રુદન ને હું જ મુજ રણહાક છું !
આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો,
હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું !
– વેણીભાઈ પુરોહિત
ગફલતી છું આદમી હું, ગમ નથી એનો મને
હું જ મારૂં છું રુદન ને હું જ મુજ રણહાક છું !
આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો,
હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું !
– વેણીભાઈ પુરોહિત
RSS feed for comments on this post · TrackBack URI
Ninad Adhyaru said,
April 13, 2011 @ 11:45 PM
ranhaak shabd gamyo.
preetam lakhlani said,
April 14, 2011 @ 12:01 AM
સ ર સ્…..સ ર સ્………વેણીભાઈ પુરોહિત જયા પણ હશે ત્યા ઇશ્કના બ્ંદા હશે!!
.
વિવેક said,
April 14, 2011 @ 12:49 AM
સુંદર રચના…
pragnajusudar said,
April 14, 2011 @ 9:09 AM
સુંદર
આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો,
હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું !
વાહ
જેવું છે તેવું જીવન પોતાને ચાહવાની કેવી સુંદર વાત.!પ્રત્યેકમાં જીવન નિષ્ઠા હોય છે.હું અને જીવન પ્રિય પાત્ર. હું અને તું,પણ દરેકને આ સમજતા સમય લાગે.. પ્રેમની પોતાની તાકાત હોય છે. કહે છે કે મને રસ છે તારી તાકાતમાં. તારી આસપાસ જે તાજી હવા છે અને તારા માથા પર ઊડતું આકાશ છે એ બીજું કોઈ નહીં પણ હું જ છું. પ્રેમની શ્રદ્ધા કેવી બુલંદ હોઈ શકે એનો પરિચય મળી રહે છે.
Dr.J.K.Nanavati said,
April 14, 2011 @ 11:55 AM
क़यामत कभी गुनगुनाती नही है
कभी दे के दस्तक़ बुलाती नहीं है
ज़हर बेवफाईका रास आ गया है
हमे ख़ा म खा तुं पीलाती नहीं है
सताया चमनने हमे ईस क़दर कि
ये विरानीया अब रूलाती नहीं है
शहरकी ये गलियां अभी तक़ तुम्हारी
मेरे दिलके टुकडे उठाती नहीं है
चलो अब में ख़ुदकी ही अरथी उठा लुं
नज़र सख्सियत कोई आती नहीं है
જે.કે,
Dr.J.K.Nanavati said,
April 14, 2011 @ 11:56 AM
ઉપરની ગઝલ શ્રી વેણીભાઈને અર્પણ….
DHRUTI MODI said,
April 17, 2011 @ 3:42 PM
મઝાનું મુક્તક.