સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.
ગની દહીંવાલા

મુક્તક -રઈશ મનીઆર

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

-રઈશ મનીઆર

21 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    September 23, 2010 @ 11:22 PM

    વાહ…!
    જીવનનો મરમ ગઝલમાં અને મત્લાથી લઈ મક્તા સુધીની નમાજો પઢી લઈ ધરમ વ્યક્ત કરવાની
    સુંદર વાત ગમી.
    -અભિનંદન રઈશભાઈ.
    બહોત ખૂબ.

  2. હેમંત પુણેકર said,

    September 24, 2010 @ 2:13 AM

    સુંદર મુક્તક! મજા આવી ગઈ!

  3. ઉલ્લાસ ઓઝા said,

    September 24, 2010 @ 4:27 AM

    રઈશભાઈઍ ગઝલનો ધરમ સુંદર રીતે વ્યક્ત કર્યો !

  4. સુનીલ શાહ said,

    September 24, 2010 @ 5:29 AM

    ખૂબ સુંદર અભિવ્યક્તિ.

  5. વિહંગ વ્યાસ said,

    September 24, 2010 @ 7:11 AM

    રઇશભાઇનું જાણીતું સુંદર મુક્તક.

  6. pragnaju said,

    September 24, 2010 @ 7:29 AM

    વાહ્
    જાણે નમાઝમાં સુફી સંતોની ઇશ્કે હકીકી ! સંગીતની ધૂન સાથે ફૂદરડી ફરતાં ફરતાં તન્મય થઈ રુહાની અહેસાસ કરાવે ! તે નૂર મળે
    આ મત્લાથી મક્તા સુધીની નમાજો,પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

  7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 24, 2010 @ 8:16 AM

    સરસ મુક્તક.

  8. marmi kavi said,

    September 24, 2010 @ 9:18 AM

    સરસ

  9. bharat vinzuda said,

    September 24, 2010 @ 11:04 AM

    Adabhut Muktak !

  10. Kirtikant Purohit said,

    September 24, 2010 @ 11:25 AM

    ગઝલ સાથે ધર્મનો સુભગ સુઁદર વિનિયોગ..વાહ્..

  11. Gaurang Thaker said,

    September 24, 2010 @ 9:59 PM

    ખુબ સરસ મુક્તક….

  12. prabhat chavda said,

    September 25, 2010 @ 12:11 AM

    વાહ વાહ

  13. Gunvant Thakkar said,

    September 25, 2010 @ 10:23 AM

    ખુબજ સુંદર ને અર્થ સભર મુક્તક

  14. વિવેક said,

    September 26, 2010 @ 1:02 AM

    ચાર જ પંક્તિઓ પણ મજાની!!!

  15. P Shah said,

    September 26, 2010 @ 1:05 AM

    ધરમ વ્યક્ત કરવાની વાત ગમી.

  16. કિરણસિંહ ચૌહાણ said,

    September 26, 2010 @ 9:52 PM

    વાહ! વાહ! વાહ!

  17. prabhat chavda said,

    September 28, 2010 @ 2:38 AM

    વાહ વાહ ……………, ખૂબ સુંદર

  18. mehul said,

    September 30, 2010 @ 6:53 AM

    વાહ્ સરસ..
    ૫ન્નિને પહ્તાય તો કેતો નૈ !! મુકો તો સારુ..
    તમરો મૈલ મોકલ્શો..

  19. ઊર્મિ said,

    September 30, 2010 @ 8:30 AM

    પ્રિય મેહુલભાઈ, “પન્નીને પહતાય તો કેટો ની” અહીં આગળ મૂકી જ છે…

    પન્નીને પહતાય તો કે’ટો ની – ડો. રઇશ મનીયાર

    અને એને ઓડિયો અને વિડીયો સાથે અહીં પણ માણી શકો છો…
    http://urmisaagar.com/saagar/?p=635

  20. anami said,

    October 1, 2010 @ 12:07 AM

    વાહ્.. ક્યા બાત હૈ ! બહુત ખૂબ !!

  21. Pinki said,

    October 1, 2010 @ 12:13 AM

    વાહ…. !
    સત્યમ્.. શિવમ્.. સુંદરમ્.. !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment