બની જા – જલન માતરી
કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;
જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા.
– જલન માતરી
કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;
જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા.
– જલન માતરી
RSS feed for comments on this post · TrackBack URI
Neha said,
July 7, 2006 @ 12:19 PM
Awsome !!!
Muhammedali Bhaidu'wafa' said,
July 10, 2006 @ 10:12 PM
બનીજા,
Muhammedali Bhaidu'wafa' said,
July 10, 2006 @ 10:15 PM
બની જા.
દુ:ખી જનોનો તુ પાલવ બનીજા,
યાદે ઈલાહીનો આસવ બની જા.
ફૂલ બંનજે તુ પથ્થર ન બનતો,
કશુ ન બને તો માનવ બનીજા.
_મુહમ્મદ અલી ભૈડુ’વફા’
http://bazmewafa.blogspot.com/
http://bagewafa.blogspot.com/
http://www.shayri.com/forums/showthread.php?s=bf9681585e0ae719e78a00618e0f6d76&postid=196350#post196350/ (urdu shayeri)
nirav said,
October 17, 2006 @ 6:49 PM
excelent. very nice. if i want to receive regular gujarati shayri n gazals than please reply thank you.
Anil Shah.Pune said,
April 8, 2020 @ 2:05 AM
પ્રભુ કહે કંયા સુધી જિંદગી માં કટકટ રહેવાની,
દીવસો એવા આપ બેઘડી બળકટ રહેવાની,
તે સુચવેલો માર્ગ હજુ મેં બદલ્યો નથી,
બતાવી દે કંયા સુધી આ દુઃખો ની ચળકટ રહેવાની,
વિનંતી, આપવામાં અતિરેક પણ ના કરતાં,
મને પણ આદત નથી આમ નટખટ રહેવાની,
PALASH SHAH said,
April 11, 2020 @ 6:49 AM
ટચુકડિ સુન્દર ગઝલ
અનિલ શાહ. પુના. said,
August 24, 2020 @ 12:32 AM
, તારા જેમ પથ્થર બનાવી દે,
પુજાવ નહીં તો ઢીબે તો ચઢુ
આમેય માનવતા મરી પરવારી છે,
કાંઈ નહીં તો તારી જેમ નજરે ચઢુ,
અનિલ શાહ. પુના. said,
August 24, 2020 @ 12:33 AM
, તારા જેમ પથ્થર બનાવી દે,
પુજાવ નહીં તો ઢીબે તો ચઢુ
આમેય માનવતા મરી પરવારી છે,
કાંઈ નહીં તો તારી જેમ નજરે ચઢુ,