‘લયસ્તરો’ પર કોમેંટ મૂકવાની તકલીફનું નિવારણ થઈ ગયું છે!
પ્રિય વાચકમિત્રો, ગઈકાલે રાત્રે મોડે સુધી અમારી ઘણી કોશિશો બાદ પણ જ્યારે વર્ડપ્રેસનો આ અટપટો કોયડો ન ઉકલ્યો, ત્યારે કંટાળીને અમે ગોદડાગ્રહણ કર્યું. પરંતુ સવારે ઉઠીને જોયું તો ધવલભાઈની વાત સાવ સાચી જ નીકળી હતી. અડધી રાત પછી એની મેળે જ કોમેંટો આવવાની શરૂ થઈ ગઈ હતી. વર્ડપ્રેસનું આ મનસ્વી વલણ જોઈને મનમાં થયું કે- होता होगा, होता होगा, ऐसा भी तो होता होगा, ‘कोई शरारत मैं भी कर लूं’, उसका भी मन कहेता होगा !
મતલબ કે હવે તમે કોઈપણ જાતની તકલીફ વગર અહીં કોમેંટ લખી શકો છો.
pragnaju said,
August 11, 2009 @ 10:15 PM
होता होगा, होता होगा, ऐसा भी तो होता होगा, ‘
कोई शरारत मैं भी कर लूं’, उसका भी मन कहेता होगा
તમે પણ મારા મનની વાત ચોરી લીધી!!!
Pinki said,
August 12, 2009 @ 2:57 AM
but today, I faced problem as I can’t type in gujarati ?!!
ધવલ said,
August 12, 2009 @ 6:44 AM
આ બધી ધમાલમાં ‘ગુજરાતી રાઈટર’ પ્લગ-ઈન એક્ટીવેટ કરવાનું રહી ગયેલું … પણ એ હવે કરી દીધું છે. હવે ફરીથી ગુજરાતીમાં લખી શકો છો.
Shefali said,
August 12, 2009 @ 10:08 AM
i am an avid visitor on this site and enjoy it immensly, of course. i have a suggestion, though. there is a link on the site that lets the reader choose from a list of gujarati poetic forms, like geet and ghazals. My suggestion is, why not introudce each form in a sentence or two, so the novice (like me) is a bit better equipped to enjoy selections and can make more informed choices?
just a suggestion, my friends. i loved the mareez ghazal posted today.
ડૉ.મહેશ રાવલ said,
August 13, 2009 @ 2:16 AM
કૉમેન્ટ્સ બાબતે સજાગતા બતાવી તકલીફ વેઠીને અંતે કામ પાર પાડવા બદલ આભાર.
હવે કોઇ પ્રોબ્લેમ નથી.
-આભાર લયસ્તરો!