ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?
કિરણ ચૌહાણ

નાટક – શેખાદમ આબુવાલા

કોઈ   હસી  ગયો  અને  કોઈ  રડી  ગયો
કોઈ  પડી  ગયો  અને  કોઈ  ચડી ગયો
થૈ  આંખ બન્ધ  ઓઢ્યું કફન  એટલે થયું
નાટક  હતું  મઝાનું  ને  પડદો  પડી ગયો

-શેખાદમ આબુવાલા

6 Comments »

  1. પ્રતિક મોર said,

    February 10, 2009 @ 11:55 PM

    રસ્તા પર જ્યારે અક્સ્માત થાય છે.
    ને એકબીજાના વહાનો અથડાય છે
    કોઇનો જીવ જાય તો બેહાલ થાય છે.
    કોઇના મરણ શુ લેવાનુ ”પ્રતિક”
    બસ લોકોનુ મનોરજનં થઈ જાય છે.

    પ્રતિક મોર
    pratiknp@live.com

  2. પ્રતિક મોર said,

    February 10, 2009 @ 11:55 PM

    રસ્તા પર જ્યારે અક્સ્માત થાય છે.
    ને એકબીજાના વહાનો અથડાય છે
    કોઇનો જીવ જાય તો બેહાલ થાય છે.
    કોઇના મરણથી શુ લેવાનુ ”પ્રતિક”
    બસ લોકોનુ મનોરજનં થઈ જાય છે.

    પ્રતિક મોર
    pratiknp@live.com

  3. pragnaju said,

    February 11, 2009 @ 6:04 AM

    સરસ મુક્તક
    આવું દ્રશ્ય સર્જાય
    થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન
    ત્યારે—
    ક્યારેક મેં કફન ઓઢ્યું છે તેવી કલ્પના આવતી !
    ક્યારેક…
    નવલ રસ ધવલ તવ નેત્ર સામે
    પિતા! કાલના સર્વ સંતાપ શામે!

  4. mahesh dalal said,

    February 11, 2009 @ 12:04 PM

    બહુજ મજાનુ મુકતક … સચોટ વાત કરિ છે ..

  5. aamarkolkata said,

    February 11, 2009 @ 1:14 PM

    મુક્ત મનનું મુક્તક.

  6. amirali khimani said,

    August 8, 2011 @ 10:58 AM

    ક્ફન અને દ્ફન તો જિવન અને મરન વચે એક પુલ સમાન કહેવાય ફુલ થિ જિવન અને

    મરન્ સોભવિ સકય્નહિ. શેખ અદમ જિવિગ્યો અન્ને જિવન નિ સ્વશ મુકિગ્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment