એટલે – યોગેશ જોષી
તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.
એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી –
આંખ આખી જિંદગી મીંચી નથી.
– યોગેશ જોષી
તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.
એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી –
આંખ આખી જિંદગી મીંચી નથી.
– યોગેશ જોષી
RSS feed for comments on this post · TrackBack URI
શબ્દ said,
January 11, 2006 @ 12:52 AM
આ વાંચીને એક શેર યાદ આવી ગયો. મોટે ભાગે મણિલાલ દેસાઈનો છે:
તારા એ પ્રેમ ને હવે કેવી રીતે ભૂલું?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો.
– વિવેક ટેલર
PlanetSonal said,
January 11, 2006 @ 2:21 AM
I think I’m not able to understand the hidden meaning of these shers. Could someone please enlighten me? Thanks.