સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

એ જ છે – અબ્દુલ મૌલિક

એ નથી ને એ જ છે
વાત તેની તે જ છે
થડ ગણો કે પાંદડું
વિસ્તરેલો ભેજ છે

– અબ્દુલ મૌલિક

1 Comment »

  1. pragnaju said,

    October 30, 2008 @ 10:01 AM

    અબ્દુલ મૌલિકનું મઝાનું મુક્તક
    વિસ્તરેલો ભેજ છે
    ભેજ-નમીએ તો ખૂબ વ્હાલો લાગતો શબ્દ!
    આખી કવિયા યાદ આવી
    સચ યા સપના કૌન હૈ તૂ ,
    દિલ કી ગીલી જમીન પર
    મેરે સૂખે હોંઠો કો એક નમી ..
    મુસ્કાન કી દેતા હુઆ
    રૂહ કી રાખ તક કો
    એક આવાજ઼ દેતા હુઆ ,
    ઉસ ખુદા કી એક રજા..?
    યા કિસી દિલ કી એક સદા ..?
    દુનિયા કા ઇનકાર હૈ તૂ ..
    યા મેરે દિલ મેં છિપા હુઆ
    કોઈ ઇકરાર હૈ તૂ ..?
    યા કિસી ગુમ ખ઼ત કા
    તક઼દીર કે ઘર સે
    આયા કોઈ પૈગામ હૈ તૂ
    અબ તો બતા કિ સચ યા સપના
    કૌન હૈ તૂ ,કૌન હૈ તૂ ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment