दूसरों से हूँ – राजेश रेड्डी
अच्छा मैं दूसरों से बुरा दूसरों से हूँ
मैं सोचता हूँ जो भी हूँ- क्या दूसरों से हूँ ?
अपने में अपने आपको जब ढूँढने गया
मालूम ये हुआ मैं भरा दूसरों से हूँ
जब तक न बन सका है मेरा अपना कोई कद
छोटा मैं दूसरों से बड़ा दूसरों से हूँ
अर्से से कुछ अजीब है इस दिल की कैफियत
नाराज़ खुद से हूँ मैं खफ़ा दूसरों से हूँ
हद तो ये है की आईनाखाने में भी मुझे
लगता है बारहा मैं घिरा दूसरों से हूँ
– राजेश रेड्डी
જરાક change ખાતર આજે આ હિન્દી ગઝલ …. રાજેશ રેડ્ડી નવા યુગના બહુ પ્રતિભાશાળી શાયર છે. પ્રમાણમાં સરળ હિન્દી છે જેથી તરજુમો કરતો નથી.
Suresh Shah said,
August 4, 2013 @ 3:36 AM
ગમ્યુ.
लगता है बारहा मैं घिरा दूसरों से हूँ – ન સમજાયુ. બારહા = ?
– સુરેશ શાહ, સિંગાપોર
perpoto said,
August 4, 2013 @ 4:08 AM
સાંસોસે ફુલા કૌન હું મૈં
દુસરોં કે લિયે ,મૈં, દુસરા હું….
Harshad said,
August 4, 2013 @ 11:05 AM
Like it.
sudhir patel said,
August 4, 2013 @ 12:01 PM
ખૂબ સુંદર ગઝલ!
રાજેશ રેડ્ડીએ ઉર્દુ-હિન્દી ગઝલમાં નવું જોમ પૂર્યું અને નવી દિશા બક્ષી છે!!
સુધીર પટેલ.
હેમંત પુણેકર said,
August 4, 2013 @ 1:37 PM
સરસ ગઝલ છે. મજા આવી.
Maheshchandra Naik (Canada) said,
August 4, 2013 @ 3:12 PM
હિન્દી ગઝલ, એક નવો ચીલો પાડ્યો, આનદ આનદ થઈ ગયો, આભાર……………..
તીર્થેશ said,
August 5, 2013 @ 1:33 AM
बारहा = अनेक बार
perpoto said,
August 5, 2013 @ 5:10 AM
બારહા- બારબાર ?
kirtikumar said,
August 5, 2013 @ 2:45 PM
excellent….!!11
Hitesh said,
August 5, 2013 @ 5:49 PM
આવી ગયા છે ગાલના ખંજન રૂમાલમાં…..
આ ગજલ કોઇ પાસે હોય તો મોકલો મહેરબાનેી
વિવેક said,
August 6, 2013 @ 9:48 AM
સાદ્યંત સુંદર ગઝલ…
La' Kant said,
August 7, 2013 @ 9:07 AM
સામાન્ય માણસ તરેીકે આપણેી માન સહજ નબળાઈ દોશ બેી જાનો જ કહેવાના .
વमैं सोचता हूँ जो भी हूँ- क्या दूसरों से हूँ ?
हद तो ये है की आईनाखाने में भी मुझे
लगता है बारहा मैं घिरा दूसरों से हूँ
લા’ કાન્ત્/૮-૮-૧૩