કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો.
ચિનુ મોદી

‘શબ્દો છે શ્વાસ મારા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું પારિતોષિક

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું વર્ષ 2011 માટેનું પારિતોષિક વિવેકના પ્રથમ ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ને મળ્યું છે. આજે સુરત ખાતે યોજાયેલા પરિષદના 27મા જ્ઞાનસત્રમાં પ્રમુખશ્રી વર્ષા અડાલજાના હસ્તે આ પારિતોષિક એનાયન થયું. લયસ્તરો માટે તો આ અનેરા આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. લયસ્તરો પરિવાર તરફથી વિવેકને અભિનંદન અને એ હજુ આગળ વધુ ઉંચાઈ પર પહોંચે એવી શુભેચ્છા.

37 Comments »

 1. LALIT MEHTA said,

  December 22, 2012 @ 3:27 am

  ખુબ ખુબ અભિનન્દન્!!!!!!!!

 2. Rina said,

  December 22, 2012 @ 3:27 am

  Congratulations and may you get many many more…..

 3. મીના છેડા said,

  December 22, 2012 @ 3:47 am

  સ્નેહાભિનંદન

 4. perpoto said,

  December 22, 2012 @ 4:17 am

  અભિનંદન

 5. Pravin Shah said,

  December 22, 2012 @ 5:14 am

  અભિનંદન વિવેકભાઈ !

 6. Harshad said,

  December 22, 2012 @ 5:50 am

  Congratulations Vivek!!!!!

 7. કવિતા મૌર્ય said,

  December 22, 2012 @ 5:55 am

  અભિનંદન વિવેકભાઈ…!!!

 8. સુનીલ શાહ said,

  December 22, 2012 @ 6:40 am

  વિવેકભાઈને દિલથી અભિનંદન…યે તો હોના હી થા…!

 9. Harshad Joshi said,

  December 22, 2012 @ 7:01 am

  Congrats Vivekbhai,

 10. ડૉ.મહેશ રાવલ said,

  December 22, 2012 @ 7:07 am

  હરખભેર વધામણાં વિવેકભાઇ…..બીજા અનેક સિદ્ધિઓના સોપાન સર કરવા, અત્યારથી આશીર્વાદ અને શુભકામનાઓ…..

 11. pragnaju said,

  December 22, 2012 @ 7:55 am

  ખૂબ ખૂબ અભિનંદન
  ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું વર્ષ ૨૦૧૧ માટેનું પારિતોષિક વિવેકના પ્રથમ ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ને મળ્યું છે

  આટલી વાર કેમ લાગી?

 12. jagdish48 said,

  December 22, 2012 @ 8:29 am

  સાહિત્યકાર સાહિત્યમાં ઇનામ-અકરામ મેળવે તેમાં શું નવાઈ ? પણ મારા ક્ષેત્રનો (વિજ્ઞાનનો – મેં કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યું છે એટલે મને એવો વહેમ છે !) માણસ જ્યારે બીજા ક્ષેત્રને સર કરે ત્યારે ‘ઓવારી’ જવા બીજું શું કરી શકાય ?
  ખૂબ ખૂબ અભિનંદન !!!!!

 13. pragnaju said,

  December 22, 2012 @ 9:44 am

  આદરણિય શ્રી જગદીશભાઇ ના પ્રતિભાવથી યાદ આવે
  આધુનિક સાહિત્યધારાના સર્જક, સમર્થ વિવેચક અને વિદ્વાન અમારા પ્રાધ્યાપક સુરેશ જોશી ગુજરાતી ભાષામા વધુ ગુણ લાવતા વિજ્ઞાનના વિદ્યાર્થીઓને મળવા બોલાવતા અને મિશ્ર લાગણી વ્યક્ત કરતા કે આ વિદ્યાર્થીઓ મૅડીકલ , એન્જીનીયર કે વિજ્ઞાન વિષયમા નિષ્ણાત થશે તે આનંદની વાત સાથે તેઓને ગુમાવવાનું દુઃખ …અને ગુજરાતી ભાષાના સતત સંપર્કમા રહેવાની ભલામણ કરતા અને એમને આનદ હતો કે તેમની આ ભલામણ સ્વીકારાઇ …બ્લોગરોમાં કવિ, લેખકો, વિવેચકોમા તેઓ જ વધુ છે! અને મઝાની વાત તો એ છે કે આવા ભાષાના પ્રતિભાશાળી પોતાના શેત્રે પણ પ્રતિભાશાળી હોય છે.

 14. Maheshchandra Naik said,

  December 22, 2012 @ 11:44 am

  ડો. વિવેક્ભાઈ,
  ખુબ ખુબ અભિનદન, અને અનેક શુભકામનાઓ આવતા અનેક વરસો સુધી વિશેષ પારિતોષિક , ચન્દ્રકો અને ગુજરાતી સાહિત્યના અનેક માન સન્માન આપને દરેક વરસે પ્રાપ્ત થતા રહો એવી અમારી શુભકામનાઓ…………………..

 15. Darshana bhatt said,

  December 22, 2012 @ 12:00 pm

  ડો.વિવેકભાઈ,
  ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ .

 16. vijay joshi said,

  December 22, 2012 @ 12:42 pm

  અનેક અભિનન્દન

 17. Sudhir Patel said,

  December 22, 2012 @ 2:58 pm

  વિવેકભાઈને આ સુંદર પ્રસંગે હાર્દિક અભિનંદન અને વધુ સફળતા માટેની શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 18. fulvatishah said,

  December 22, 2012 @ 3:57 pm

  ડૉ.વિવેકભાઈ,
  ખુબ અભિનન્દન!
  ફુલવતિ શાહ

 19. વિવેકને શબ્દપુર્વક, હૃદયપૂર્વક અભિનંદન « Girishparikh's Blog said,

  December 23, 2012 @ 10:32 am

  […] પરથી જાણી ખૂબ જ આનંદ થયો. લીંકઃ http://layastaro.com/?p=9469 […]

 20. Deepak Trivedi said,

  December 24, 2012 @ 7:01 am

  ખૂબ ખૂબ અભિનંદન

 21. Ashok Vavadiya said,

  December 24, 2012 @ 7:29 am

  વાહ ખુબ ખુબ અભિનંદન વિવેકભાઈને…

  પામવાની કોશીસમાં વિહવળ થઈ ફરું ત્યારે,
  ખુલ્લા લોચનને તું શરમીલું શમણું થઈ જડે..

  -અશોક વાવડીયા,《રોચક》♥

 22. Ashok Vavadiya said,

  December 24, 2012 @ 7:31 am

  ખુબ ખુબ અભિનંદન વિવેકભાઈને…

  પામવાની કોશીસમાં વિહવળ થઈ ફરું ત્યારે,
  ખુલ્લા લોચનને તું શરમીલું શમણું થઈ જડે..

  -અશોક વાવડીયા,《રોચક》♥

 23. Bhavesh said,

  December 24, 2012 @ 5:58 pm

  Congratulations!!!

 24. વિવેક said,

  December 27, 2012 @ 12:37 am

  સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

 25. lata hirani said,

  December 27, 2012 @ 8:21 am

  વિવેકભાઇની સર્જનયાત્રા આમ જ અવિરત ચાલતી રહે એવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ…

 26. વિવેક said,

  December 27, 2012 @ 8:32 am

  @ લતા હિરાણી: ખૂબ ખૂબ આભાર…

 27. vijay joshi said,

  December 27, 2012 @ 11:54 am

  vivekbhai,

  Heartfelt felicitations.

  There are poets who are wonderful in their limited output, there are poets who are mediocre while being prolific, then there are exceptional poets like you who manage the impossible of being prolifically magnificent day in and day out.

 28. વિવેક said,

  December 28, 2012 @ 12:37 am

  આભાર, વિજયભાઈ…

 29. Dinesh Pandya said,

  December 29, 2012 @ 3:43 am

  વિવેક્ભાઈ

  ખુબ ખુબ અભિનદન!
  ‘શબ્દો છે ……’ તથા ‘ગરમાળો’ બન્ને સંગ્રહો સુંદર અને માણવા લાયક છે.
  ગુજરાતી કાવ્ય-સાહિત્યનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેના વ્યાસંગીઓ માટે આ
  આનંદ અને ગૌરવનો અવસર છે!

  શુભેચ્છા સહ!

  દિનેશ પંડ્યા

 30. anil chavda said,

  December 29, 2012 @ 10:58 pm

  અભિનંદન વિવેકભાઈ,

  અપની યોગ્યતા બિલકુલ યોગ્ય રીતે પોંખાઈ…

 31. વિવેક said,

  December 30, 2012 @ 4:05 am

  અનિલ સહિત તમામ મિત્રોનો ફરીથી અંતઃકરણપૂર્વક આભાર….

 32. DR. VINOD JOSHI said,

  January 8, 2013 @ 10:30 am

  અભિનન્દન્…..

 33. DR.VINOD JOSHI said,

  January 8, 2013 @ 10:32 am

  CONGRETULATIONS VIVEKBHAI

 34. વિવેક said,

  January 9, 2013 @ 12:25 am

  @ Dr. Vinod Joshi:

  આપના અભિનંદન પોતે એક પુરસ્કાર બરાબર છે…
  ખૂબ ખૂબ આભાર…

 35. Laxmikant Thakkar said,

  June 13, 2013 @ 9:41 am

  ડો. વિવેક્ભાઈ,
  જય હો.
  ખૂબ ખૂબ હૃદયપૂર્વક ” ઝાઝા જુહાર”…ઢેર સારી શુભાકામાંનાયે….
  -લા’કાન્ત / ૧૩-૬-૧૩

 36. Jigna shah said,

  December 22, 2016 @ 3:50 am

  Gazal sangrah vanchvanu man thai gayu..
  Moda moda pan abhinandan vivek bhai

 37. વિવેક said,

  December 22, 2016 @ 7:01 am

  ખૂબ ખૂબ આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment