તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
‘શૂન્ય’ પાલનપૂરી

વૃક્ષ – સુરેશ દલાલ

ફૂલપાન ખરી જાય
એની રાહ જોતું
હું એક વૃક્ષ
બધો જ ભાર હળવો થાય
પછી મારી નગ્ન ડાળીઓમાં
આકાશ વીંટળાય.

– સુરેશ દલાલ

બધાએ આખરે તો પંચમહાભૂતમાં મળી જવાનું છે. કોઈ જમીનનો રસ્તો પસંદ કરે છે તો કોઈ અગ્નિનો રસ્તો પસંદ કરે છે… ને કોઈ આકાશનો રસ્તો પસંદ કરે છે.

5 Comments »

 1. pragnaju said,

  April 19, 2012 @ 9:03 pm

  બધો જ ભાર હળવો થાય
  પછી મારી નગ્ન ડાળીઓમાં
  આકાશ વીંટળાય.
  અદભૂત
  ગૂઢ વાત સહજ સરળ સુંદર શબ્દોમાં …

 2. Dilipbhai Shah said,

  April 20, 2012 @ 12:48 am

  Suicidal Death of Farmers & their family members, just due to financial debts subsequent to repeated crop failures deflects certainly a criminal & cruel GROSS failure of Social , Economic, Political & Spiritual SYSTEMS, dictating virtual suicides. Even after 60 years of independent INDIA, the real slavery of cruel systems never ended. All responsible, accountable and empowered feel helpless and shirk their onus swiftly on each-others. Unfortunately, all bureaucrats, intelligentsia, rulers , judiciary and police, very well diagnose and investigate the ailments & disease BUT no one seems interested to TREAT & CURE, neither individually nor collectively.
  Its cruel mimicry and tragic comedy thriller BOX office HIT real picture directed, acted and dubbed by Social , Economic, Political & Spiritual SYSTEMS & SYSTEM framers !!!!!!

  Respected Shri Sureshbhai Dalal: – Koto Koti VANDAN from Dilipbhai Shah, Aims Consultants, NAVSARI.. Mbl: 09426131260

  Increasing events of farmers suicide is the burning issue….
  You have all sentiments towards the topic above. … please contribute effectively on the highly sensitive …… but …. increasingly overlooked topic of ruel mimicry and tragic comedy thriller BOX office HIT real picture directed, acted and dubbed by Social , Economic, Political & Spiritual SYSTEMS & SYSTEM framers !!!!!! THANKS….. REGARDS

 3. munira said,

  April 20, 2012 @ 2:33 am

  a deep thought…very nice!

 4. મદહોશ said,

  April 23, 2012 @ 10:51 am

  જાણે કે એ વૃક્ષ ની નીચે ઉભા હોઇયે, પેહલા ઉપર જોતા પાન્દડા અને ફુલો દેખાતા પણ હવે એ ‘નગ્ન’ થતાં આસપાસ આકાશ વીંટળાયેલું લાગે.

 5. Lata Hirani said,

  April 25, 2012 @ 5:38 am

  મને ‘નગ્ન’ શબ્દની જરૂરિયાત નહી સમજાઇ.. આ શબ્દ માનવી માટે જ છે. માણસ સિવાય કુદરતના તમામ તત્વો એની સાહજિક સ્થિતિમા જ હોય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment