આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.
હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
આપણે મળવાનું કેવળ ધારણામાં.
હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
3 Comments »
RSS feed for comments on this post · TrackBack URI



Lilith Logan said,
January 7, 2005 @ 9:16 PM
Can you publish your poetry in English? I am a fellow poet and would like to see your work!
Lilith Logan
લયસ્તરો » લયસ્તરોની બીજી વર્ષગાંઠ - પ્રતિક્ષા છે આપના પ્રતિભાવોની… said,
November 22, 2006 @ 4:33 AM
[…] લોહીમાં સુરતની ગલીઓ લઈને અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા એક ગુજરાતીને બે વર્ષ પહેલાં પિત્ઝામાં રોટલીના દર્શન થયા હોય એમ મા ગુર્જરીનો સાદ સંભળાયો. વેબ-લોગના વધતા જતા વ્યાપ અને વિન્ડૉઝ-એક્ષ.પી.માં વૈશ્વિક ભાષાઓના પ્રયોગની ઉપલબ્ધિએ એક એવી દિશાના દરવાજા ખોલ્યા ને ‘લયસ્તરો’ની શરૂઆત થઈ. ધવલ શાહની એક નાનકડી રમત, જે શરૂમાં માત્ર શોખ હતી, ધીમે-ધીમે એક પ્રતિબદ્ધતામાં પલટાઈ ગઈ. અનિયમિત પૉસ્ટ કાળક્રમે અઠવાડિયે પાંચ કવિતાની જવાબદારી બની ગઈ… લયસ્તરો પરની પ્રથમ પોસ્ટ કદાચ ગુજરાતી વાચકો માટે યુગપરિવર્તનનો – સાહિત્યના કૉમ્પ્યુટરીકરણનો સંદેશ લઈને ઊગી હતી… […]
shailesh said,
February 12, 2007 @ 5:21 AM
ગ્જ્દ્ફ્ગ્ઘ્દ્ઘ્ફ્ઘ્ઘ્દ્ફ્ઘ્દ્ફ્ઘ્દ્ફ્ઘ્દ્ફ્ઘ્