ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.
પારુલ ખખ્ખર

ગઝલ ગુર્જરીનો નવો અંક : આદિલ મન્સૂરી સપ્તતિ પર્વ વિશેષ

ગઝલ ગુર્જરીનો નવો અંક પ્રગટ થઈ ગયો છે. નવો અંક શ્રી આદિલ મન્સૂરીના સપ્તતિ પર્વ નિમિત્તે એમની રચનાઓને સમર્પિત છે. આ અંકમાં ગુજરાતના ખ્યાતનામ સર્જકોના આદિલસાહેબના જીવન અને કવન અંગેના રસપ્રદ લેખો છે. મળે ન મળેના કવિને નજીકથી મળવાનો આ મોકો ચૂકશો નહીં.

1 Comment »

  1. Hardik said,

    October 12, 2006 @ 8:21 am

    તરસે છે એટલે તો જીન્દગી સરસ છે,
    બાકિ તો કેલ્ક્યુલેટર પર ગનેલા વરસ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment