જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
ઉર્વીશ વસાવડા

ગાંધી – શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-શેખાદમ આબુવાલા

5 Comments »

 1. Atul Jani (Agantuk) said,

  June 28, 2011 @ 5:55 am

  સાચી વાત છે.

 2. bharat said,

  August 10, 2011 @ 6:20 am

  વાહ સાવ સાચી વાત છે

 3. rajnikant shah said,

  September 6, 2011 @ 12:05 am

  સાવ સાચી વાત છે

 4. Pravin H. Shah said,

  November 5, 2011 @ 8:47 am

  અસત્યમેવ જયતે !!!!!!

 5. Anal Shah said,

  December 16, 2011 @ 11:45 am

  શેખાદમ આબુવાલા નો કોઇ હાથ ના પકડે ભઇ… ગજબ ની રચના ઓ છે એમની.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment