બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।
વિવેક ટેલર

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

1 Comment »

  1. Anil Shah.Pune said,

    October 18, 2020 @ 1:04 AM

    પડી ગયો એકલો તારા વગર, દોસ્ત,
    તે કદર ના કરી,
    બસ હાથમાં રહી ગયો તારો હાથ,
    તે નજર ના કરી,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment