મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

દિલ – મનહર મોદી

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

3 Comments »

 1. Mohammedali Wafa said,

  February 6, 2006 @ 11:59 pm

  khatki ae dil kapi lidhun
  rasoiyae pachhi randhi lindhu
  darji ane khatki bhega thaya
  aeke mapi lidhun bijae kapi lidhun
  Mohammedali Wafa

 2. Pinki said,

  August 23, 2007 @ 12:18 am

  ખૂબ જ જાણીતું મુક્તક અને ખૂબ જ સુંદર વાત…

  વ્યવહારુ અને બહુ સીધેસીધી ભાષામાં,
  દિલની દુઃખભરી વાત………..

  દિલીપભાઈ વ્યાસે કહ્યું એમ,
  આ વેદનાનાં તબક્કા પૂરા થયા પછીની વાત………

 3. Ankita said,

  January 22, 2009 @ 5:14 am

  Really a Fact..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment