હવે પચાસ વટી આપ વનમાં આવ્યા છો,
હવે ત્યજી દો આ આંબાઓ ગણવું આમ્રવને.
- વિવેક મનહર ટેલર

આપો મને ખબર -નયન દેસાઈ

આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું
ડૂબતા સૂરજના રંગનું જળહળ રહસ્ય છું
રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું

-નયન દેસાઈ

1 Comment »

  1. Manan Desai said,

    July 28, 2011 @ 12:18 PM

    ને આ દુનિય જો જુથિ હોઇ તો હુ સત્ય ચ્હુ,
    ને હુ કોઇના જિવનનુ હવેથિ તથ્ય ચ્હ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment