નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં
જવાહર બક્ષી

શબ્દોત્સવ – ૫: હાઈકુ – સ્નેહરશ્મિ

બકતી હોડ
કલગી કૂકડાની
ઉષાની સામે

*

વાટ ભૂલ્યાની
ચમકી આંખ – દૂર
ભાંભરી ગાય.

*

આંગણે ભૂખી
અનાથ બાળા : દાણા
ચકલી ચણે

*

પોયણી વચ્ચે
તરે હંસલો : ચન્દ્ર
ચઢ્યો હિલ્લોળે.

***

ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે

–  સ્નેહરશ્મિ

1 Comment »

  1. SHAILESH JANI said,

    March 29, 2012 @ 7:34 AM

    ઘના સમય થિ એક કવિતા શોધુ ચ્હુ. શબ્દો થોદા યાદ ચ્હે “કન્યા ખરે ચ્હે ધન પરકા નુ, તેને વલાવિ પતિ ઘેર આજે, પિતા થયો ચ્હે રુન મુક્ત આજે”

    કન્વ્ય રુશિ તેનિ પલક પુત્રિ શકુન્તલા ને દુશ્યન્ત રાજા સાથે લગ્ન પચ્હિ વિદાય કરે ચ્હે ત્યારે ગાય ચ્હે. કયા કવિ એ લખિ ચ્હે તે ભુલાય ગયુ ચ્હે. કન્યા વિદાય નિ આ કવિતા શોધિ આપશો તો ઘનો ઘનો આભાર

    શૈલેશ જાનિ
    ભાવનગર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment