ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ

સાંજ – ફિલીપ ક્લાર્ક

શૂન્યતાની પાંખ ફડફડતી રહી
ફૂલની લાશોય થરથરતી રહી
ડાળ પર સૂતો પવન પડખું ફર્યો
મહેક ભીની સાંજ સળવળતી રહી

– ફિલીપ ક્લાર્ક

4 Comments »

 1. mrunalini said,

  July 1, 2009 @ 11:17 pm

  શૅર અંતાક્ષરીમા આ મુક્તક રજુ થયું બાદ
  ફક્ત અક્ષર જ નહીં પણ
  ભાવને ન્યાય આપતો આ શેર
  હું નથી પૂછતો હે સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
  એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?
  ‘શૂન્ય’ પાલનપૂરીનો રજુ થયો હતો

 2. pragnaju said,

  July 1, 2009 @ 11:37 pm

  શૂન્યતાની પાંખ ફડફડતી રહી …
  પ્રેત જેવી શૂન્યતા ધૂણે હવે ખંડેરમાં-

  શ બ્દ,
  અમારા ઘરની ભીતર તો શૂન્યતા વ્યાપી છે એવી કે
  ભાગી જવાને ક્યાંક વિચારે છે બારણું !

 3. વિવેક said,

  July 2, 2009 @ 1:32 am

  સુંદર મુક્તક…

 4. preetam lakhlani said,

  July 2, 2009 @ 11:59 am

  બહુ જ સરસ !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment