મુક્તક – જમિયત પંડ્યા
આવતાં આવે છે, એ કૈં વારસે વળતી નથી,
આંગળી સૂજી જતાં કૈં થાંભલો બનતી નથી;
પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર,
માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી.
– જમિયત પંડ્યા
આવતાં આવે છે, એ કૈં વારસે વળતી નથી,
આંગળી સૂજી જતાં કૈં થાંભલો બનતી નથી;
પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર,
માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી.
– જમિયત પંડ્યા
RSS feed for comments on this post · TrackBack URI
Pushpakant Talati said,
October 21, 2011 @ 6:01 AM
ખરી વાત છે ભાઈ – ” માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી.”
પણ આમ જોઈએ તો આજના જમાનામાં ‘માણસાઈ’ જોઈએ છે પણ કોને ? – સાચી ‘માણસાઈ’ ને સહન કરવી પણ આજનાં સમયમાં ઘણી દોહ્યીલી થઈ પડે છે. – પણ જો કે તેથી માણસાઈ છોડી ન દેવાય, ખરું ને ! !! ? ??
સરસ અને સુન્દર મુસ્તક છે – ગમ્યું પણ ખુબ.
ધવલ said,
October 21, 2011 @ 7:49 PM
સલામ !