ભલા નિષ્ફળ મહોબ્બતને નકામી કઈ રીતે કહેવી?
ઘણાયે શેર લખવા આ મહોબ્બત કામ આવી છે.
વિકી ત્રિવેદી

મુક્તક – હિતેન આનંદપરા

આંધળો આવેગ લઈ જીવી રહ્યા,
ઝૂર ભેગાભેગ લઈ જીવી રહ્યા.
સૂર્યનું સંતાન કહેવાશો તમે,
કર્ણનો ઉદ્વેગ લઈ જીવી રહ્યા.

– હિતેન આનંદપરા

11 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    December 28, 2010 @ 10:33 PM

    સુંદર મુક્તક.
    કર્ણના ઉદ્વેગનો ઐતિહાસિક સંદર્ભ સરસ રહ્યો.
    અભિનંદન હિતેનભાઇ…

  2. pragnaju said,

    December 28, 2010 @ 10:47 PM

    આંધળો આવેગ લઈ જીવી રહ્યા,
    ઝૂર ભેગાભેગ લઈ જીવી રહ્યા.
    સરસ
    ઊગરે એક ઉદ્વેગ ધરવો …
    જે ગમે જગત. હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન …..
    પ્રસંગે તેણે એકલાએ એકલે હાથે ભીષ્મ, દ્રોણ અને કર્ણને હરાવી તેમનું બળ હરી લીધું હતું

  3. harshad brahmbhatt said,

    December 28, 2010 @ 11:12 PM

    વરે ગોૂદ

  4. Pancham Shukla said,

    December 29, 2010 @ 9:37 AM

    સરસ અને અલગ પ્રકારનું મુક્તક.

  5. dHRUTI MODI said,

    December 29, 2010 @ 3:31 PM

    પ્રસિધ્ધ મીથ લઈ કહેવાયેલું સુંદર મુક્તક.

  6. sudhir patel said,

    December 29, 2010 @ 10:38 PM

    ઐતિહાસિક સંદર્ભને વર્તમાન જીવન સાથે વણી લેતું સુંદર મુક્તક!
    સુધીર પટેલ.

  7. jigar joshi 'prem' said,

    December 29, 2010 @ 10:53 PM

    ક્યા ખૂબ કહી….
    ભેગાભેગ જેવો કાફિયો કેવી સરળતાથી નિભાવ્યો છે… અને કર્ણના ઉદ્વેગ વિશે તો શું કહું ? શુભાનઅલ્લાહ…

  8. prabhat chavda said,

    December 29, 2010 @ 11:04 PM

    આંધળો આવેગ ખૂબ સરસ…………

  9. વિવેક said,

    December 30, 2010 @ 12:16 AM

    સુંદર !!

  10. vallimohammed said,

    January 6, 2011 @ 8:27 PM

    અ તિ સુન્દેર થન્ક્સ લખનિ

  11. vallimohammed said,

    January 6, 2011 @ 8:28 PM

    અતિ સુન્દેર હોપે વે ગેત રેગુલેર્લ્ત થન્ક્સ લખનિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment