શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે.
રઈશ મનીઆર

કદ – માર્જોરી પાઈઝર (અનુ. જયા મહેતા)

તમારા વક્ષ પર માથું મૂકીને સૂઈ જાઉં છું
અને તમારા હાથ મારી ફરતા વીંટળાયેલા ત્યારે
હું નાની થઈ જાઉં છું અને સુરક્ષિત
મારા પ્રિયતમ દ્વારા.

મારા વક્ષ પર માથું મૂકીને તમે સૂઓ છો
અને મારા હાથ તમારી ફરતા વીંટળાયેલા, ત્યારે
હું મને બહુ સબળ અનુભવું છું, સુરક્ષા કરતી
મારા પ્રિયતમની.

– માર્જોરી પાઈઝર
(અનુ. જયા મહેતા)

વીજળીના ચમકારની જેમ શરૂ થયા પહેલાં જ પૂરી થઈ જતી આ કવિતા આપણા અંતઃકરણમાં કેવો પ્રેમલિસોટો છોડી જાય છે…

10 Comments »

 1. Rina said,

  April 19, 2013 @ 2:51 am

  Beautiful. …..

 2. HariK Patel said,

  April 19, 2013 @ 3:17 am

  ખ્રા પ્રેમ્ને અઓર્ખ્વાનિ કેવિ સ્ર્સ્ૃૃ
  ર્ચ્ના બહુ સુન્દ્ર્

 3. narendrasinh chauhan said,

  April 19, 2013 @ 3:25 am

  અત્યન્ત અધભુત રચના સુન્દર અનુવાદ્

 4. perpoto said,

  April 19, 2013 @ 4:44 am

  નહુ સબળ ?

 5. Daxay said,

  April 19, 2013 @ 4:44 am

  અનુવાદ ખુબ સરસ અને ખુબ સુન્દર પ્રેમનેી લાગણેીઓ…..

 6. pragnaju said,

  April 19, 2013 @ 10:18 am

  સરસ રચના

 7. RASIKBHAI said,

  April 19, 2013 @ 11:38 am

  કોમલ ભાવ્નિ બલકત રજુઆત્

 8. urvashi parekh said,

  April 19, 2013 @ 11:52 am

  સરસ રચના.

 9. himanshu patel said,

  April 19, 2013 @ 9:21 pm

  નહુ સબળ……>.બહુ સબળ…વાચવું

 10. વિવેક said,

  April 20, 2013 @ 1:06 am

  @ પરપોટોઃ ટાઇપો છે.. આભાર !

  @ હિમાંશુ પટેલ: આભાર..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment