શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
- અંકિત ત્રિવેદી

ગઝલ – મુકુલ ચોક્સી


(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

फिर से आ जाओ ज़िन्दगानी में,
जैसा होता है इक कहानी में ।

मेरी नज़रों में एक है दोनों
अश्क में डूबना या पानी में ।

फर्क क्या है कि दोनों रोयेंगे
तुम बूढापे में हम जवानी में ।

जो थे जिन्दा तेरी ज़फा में भी
मर गये तेरी महेरबानी में ।

-मुकुल चोक्सी

મહિના પહેલાં મુકુલ ચોક્સીની ‘ખબર છે તને?‘ ગઝલ પૉસ્ટ કરી હતી ત્યારે આ હિંદી ગઝલનો ઉલ્લેખ થયો હતો. જયશ્રી ભક્ત ભારત આવી હતી ત્યારે અમે બધા – હું, મિત્ર મનીષ ચેવલી, મેહુલ સુરતી અને મુકુલ ચોકસી -સહપરિવાર તાજમાં જમતા ગયા હતા. ત્યાંના ગાયકે મુકુલભાઈને જોઈને આ હિંદી ગઝલ ગાવાની શરૂ કરી અને મુકુલભાઈ સાશ્ચર્યાનંદ ઊછળી પડ્યા. લાંબા સમય પહેલાં આવી જ કોઈ સાંજે આ જ ગાયકે મુકુલભાઈ પાસે કોઈ ‘તાજા કલામ’ની માંગ કરી હતી અને મુકુલભાઈએ ત્યાંને ત્યાં જ આ હિંદી ગઝલ લખી આપી હતી. કવિના રૂદિયામાંથી તો આ રચના ભૂલાઈ અને ભૂંસાઈ ગઈ હતી પણ આ ગાયકે એ કૃતિને મરતાં બચાવી લીધી. વિસ્મૃતિની ગર્તામાં ડૂબી ગયેલી એ ગઝલ સમીસાંજનું અજવાળું બનીને બત્રીસ કોઠે ઝળહળી ઊઠી. આ આખી ગઝલ મેં એક કાગળ પર લખી લીધી. થોડા દિવસ પછી મુકુલભાઈને મોક્લી આપી અને મુકુલભાઈએ એના સ્વહસ્તે લખીને પાછી લયસ્તરો માટે મોકલી આપી, ફિનિક્સ પક્ષીની જેમ પોતાની જ રાખમાંથી પુનર્જીવીત થયેલી આ ગઝલ…

11 Comments »

 1. Pinki said,

  October 27, 2007 @ 7:22 am

  કિસ્સો કેવો સરસ મઝાનો છે,
  બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
  પલ્લું તારી તરફ નમ્યાનો તને;
  મુજને આનંદ ઊંચે ગયાનો છે !

  બીજું કશું ના લખત મુકુલભાઈ તો પણ ચાલત…………

  પણ ફિનિક્સ પક્ષીની જેમ પોતાની જ રાખમાંથી પુનર્જીવીત થયેલી આ ગઝલ…

  પણ ગમી ………….. એમાં પણ ……..

  जो थे जिन्दा तेरी ज़फा में भी
  मर गये तेरी महेरबानी में ।

 2. pragnajuvyas said,

  October 27, 2007 @ 9:29 am

  બારડોલીમાં શૈલીની દુકાને જઈએ તો તે તેના પિતા મનહરભાઈની ખબર આપે.ત્યાર બાદ ખબર પડી કે તેમનો દિકરો ડો.મુકુલ પણ છદે ચઢ્યો છે! અને બાપ કરતા સવાયો નીકણ્યો છે!!
  “जो थे जिन्दा तेरी ज़फा में भी
  मर गये तेरी महेरबानी में । ”
  શિરમોર પંક્તી ગણગણતાં જ અનેક પંક્તીઓ યાદ આવી.
  आप से मैंने मेरी जान मुहब्बत की है
  आप चाहें तो मेरी जान भी ले सकती है
  आप जब है तो मेरे पास मेरा सब कुछ है
  जान क्या चीज़ है ईमान भी ले सकती है
  आप को मैंने मुहब्बत का ख़ुदा समझा है
  आप कहिये के मुझे आपने क्या समझा है
  ज़िंदगी क्या है मुहब्बत की महेरबानी है
  दर्द को मैंने हक़ीक़त में दवा समझा है
  दिल वो ही है जो सदा गीत वफ़ा के गायें
  प्यार करता हो जिसे प्यार ही करता जाये
  सैंकड़ों साल के जीने से हैं बहेतर वो घड़ी
  हाथ में हाथ हो जब यार का, मौत आ जाये
  आप से मैंने मेरी जान मुहब्बत की है
  आप चाहें तो मेरी जान भी ले सकतें हैं
  आप जब है तो मेरे पास मेरा सब कुछ है
  जान क्या चीज़ है ईमान भी ले सकती है
  आप जब है तो मेरे पास मेरा सब कुछ है
  जान क्या चीज़ है ईमान भी ले सकती है
  हर तुकड़ा मेरे दिल का देता है दुहाई
  दिल टूट गया आपको आवाज़ ना आई
  हर तुकड़ा मेरे दिल का देता है दुहाई
  दिल टूट गया आपको आवाज़ ना आई
  ओ दिल वाले दांव लगा ले
  कर दिया दिल को तेरे हवाले
  बड़ा लुत्फ़ छुप छुप के जलने में है
  मज़ा तीर खाके सम्भलने में है
  ओ दिल वाले दांव लगा ले
  कर दिया दिल को तेरे हवाले
  ये नीची निगाहें गज़ब कर गईं
  पता ना चला ज़ुल्म कब कर गईं
  मैं शायद तुम्हारे लिये अजनबी हूँ
  मगर चाँद तारे मुझे जानते हैं
  ये सारे नज़ारे मुझे जानते हैं
  पत्ता-पत्ता यहाँ राज़दाँ है मेरा
  ज़र्रे-ज़र्रे में रख दी है मैं ने ज़बाँ
  पूछते हैं सभी आज मुझ से यही
  भूल बैठे हैं क्यों प्यार को महरबाँ
  भूल जाओ भी तुम तो मुझे ग़म ना होगा
  कि सब ग़म के मारे मुझे जानते हैं
  ये सारे नज़ारे मुझे जानते हैं
  बेवफ़ाई की राहों में तुम खो गये
  हर क़दम पर थे मेरी वफ़ा के निशाँ
  तुम गये छोड़ कर, हर क़सम तोड़ कर
  रह गई बन के चाहत मेरी दास्ताँ
  अपने वादे के जिन को निभा ना सके तुम
  वो वादे तुम्हारे मुझे जानते हैं
  ये सारे नज़ारे मुझे जानते हैं
  मैं शायद तुम्हारे लिये अजनबी हूँ
  मगर चाँद तारे मुझे जानते हैं
  ये सारे नज़ारे मुझे जानते हैं
  मेरा प्यार वो है के, मर कर भी तुम को
  जुदा अपनी बाहों से होने न देगा
  मेरा प्यार वो है के, मर कर भी तुम को
  जुदा अपनी बाहों से होने न देगा
  मिली मुझको जन्नत तो जन्नत के बदले
  खुदा से मेरी जां तुम्हें मांग लेगा
  ज़माना तो करवट बदलता रहेगा
  नए ज़िन्दगी के तराने बनेंगे
  मिटेगी न लेकिन मुहब्बत हमारी
  मिटाने के सौ सौ बहाने बनेंगे
  हक़ीकत हमेशा हक़ीकत रहेगी
  कभी भी न इसका फ़साना बनेगा
  तुम्हें छीन ले मेरी बाहों से कोई
  मेरा प्यार यूं बेसहारा नहीं है
  तुम्हारा बदन चांदनी आके छूले
  मेरे दिल को ये भी गवारा नहीं है
  खुदा भी अगर तुमसे आके मिलेगा
  तुम्हारी क़सम है मेरा दिल जलेगा

  કેટલા બધા સરખુ વીચારી શકે પણ
  મુકુલનો તો અંદાઝે બયાં ઔર!

 3. વિવેક said,

  October 27, 2007 @ 9:34 am

  વાહ પ્રજ્ઞાબેન, વાહ… તમે તો કમાલ કરી નાંખી… એક સાથે એક શ્વાસે આટલું બધું હિંદી વાંચીને તો જાણે શ્વાસ ચડી ગયો… આપ આટલી બધી મહેનત કરો છો અને અમે એક નાનો ‘આભાર’ જેટલો શબ્દ પણ ન કહે શકીએ તો નગુણા નહીં લાગીએ?

  આભાર… આફરીન… આફરીન…

 4. Pinki said,

  October 27, 2007 @ 11:13 am

  खुदा भी अगर तुमसे आके मिलेगा
  तुम्हारी क़सम है मेरा दिल जलेगा

  ક્યા બાત હૈ !!

 5. ભાવના શુક્લ said,

  October 27, 2007 @ 2:12 pm

  સરસ રચના છે.

 6. ramesh shah said,

  October 28, 2007 @ 4:02 am

  મેં ક્યાંક comment માં આફ્રિન આફ્રિન લખ્યુ’તું અહી સુધારી લઉ છુ..આફરીન આફરીન.

 7. ધવલ said,

  October 28, 2007 @ 4:14 pm

  મુકુલભાઈના હાથે લખેલી પહેલી ગઝલ જોઈને ‘લયસ્તરો’ પાછળની બધી મહેનત સફળ થઈ ગયાની લાગણી થઈ ગયેલી… એ જ આનંદ આજે બેવડાય છે !

 8. dr.mahesh rawal said,

  October 28, 2007 @ 8:54 pm

  હજુ બે શેર ઊંમેર્યા હોત તો – અધિક ચમત્ક્રુતિસભર ગઝલ બનત .

 9. Harshad Jangla said,

  October 28, 2007 @ 10:14 pm

  મુકુલભાઈ ની ગઝલ વાંચવાની જેટલી મઝા આવી તેટલી જ મઝા પ્રગ્ના બહેને લખેલા ગીતોની.
  આ બધા ગીતોની ફિલ્મો ના નામ કહેશો?

 10. pragnajuvyas said,

  October 29, 2007 @ 2:51 pm

  હરસદ જાંગલા
  એટલાન્ટા
  યુ એસ એ
  … એ પુરા સરનામે એકે એક બ્લોગમાં મજેની કોમેન્ટ આપવાવાળા જ હોય તો અમારા નાચીજની
  વાત ગમી તે બદલ આભાર અને વરસાદ મુબારક!
  અમારી જૂની ફાટેલી ડાયરીનાં પાન પર ‘ये रात फिर ना आयेगी’ફીલ્મના ગીત નીચે આ બધું હતું !

 11. ramkrishna poudel said,

  April 28, 2013 @ 3:08 am

  http://ramkrishnakapana.blogspot.com/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment