દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.
વિવેક મનહર ટેલર

આવડી જાય છે – રઈશ મનીયાર

પર્વતમાંયે રસ્તા  પડી  જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા  હાંફતા  હાંફતા એક  દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

9 Comments »

 1. Neha said,

  June 7, 2006 @ 12:30 pm

  Nice One..

  The way to say..Nothing is Impossible

 2. Neha said,

  June 7, 2006 @ 12:30 pm

  Nice One..

  The way to say..Nothing is Impossible

 3. praik said,

  May 24, 2007 @ 7:23 am

  yaa neha ,,you r absoutly true…..

 4. pravin vyas said,

  July 17, 2011 @ 12:42 pm

  અદ્ભુત

 5. pravin vyas said,

  July 17, 2011 @ 12:43 pm

  સુન્દેર અતિસુન્દેર્

 6. મીના છેડા said,

  July 18, 2011 @ 11:04 pm

  પાંપણે દરિયાને સ્ટેચ્યુ કરી હોઠોને હસતા આવડી જાય છે….

 7. ધવલ said,

  July 19, 2011 @ 12:18 am

  પાંપણે દરિયાને સ્ટેચ્યુ … મઝાની વાત કરી !

 8. Manan Desai said,

  August 21, 2011 @ 8:16 am

  પળો પળોની એ વાત હતી,
  કોણ જાણે એ કેવી રાત હતી..

  શોધતો રહયો તને બસ જ હું,
  પણ તું તો સદા અગ્નાત હતી..

  સ્વસુ છું અહીં બસ ખુશ્બુની હવા,
  ને તું ફૂલ પરની કોઇ જીવાત હતી.

  ભલે મૌનમાં હતો હું મગ્ન એ પળે,
  પણ દિલમાં તો તારી જ વાત હતી.

  શું વાંધો પડ્યો તને ‘મન’ સાથે કે,
  ને મને છોડ્વા જેવી કઇં વાત હતી..
  -મનન દેસાઈ

 9. Viral said,

  April 13, 2012 @ 6:45 am

  હાંફતા હાંફતા હાંફતા એક દિ’
  શ્વાસ લેતા પછી આવડી જાય છે.
  —-

  જોરદાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment