પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !
વિવેક મનહર ટેલર

સમાધાન – શેખાદમ આબુવાલા

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !

– શેખાદમ આબુવાલા

3 Comments »

 1. Anonymous said,

  April 29, 2006 @ 12:18 am

  તારી પાંસે નામ છે,
  મારી પાંસે કામ છે.
  વિખવાદ ખાલી એટલો,
  ખાલી તારુઁ જામછે.
  ’વફા”

 2. Anonymous said,

  May 15, 2006 @ 4:54 am

  ઇસ રાસ્તે કે નામ લિખો એક શામ ઔર,
  યા ઇસપે રોશની કા કરો ઇન્તજામ ઔર,
  હમને ભી પહેલી બાર ચખી તો બુરી લગી,
  કડવી તુમ્હે લગેગી મગર એક જામ ઔર.

 3. Jigar said,

  September 23, 2006 @ 8:24 pm

  એ ઝાલિમ પિનેદે શરાબ મસ્જિદ મે,
  યા ફિર એસિ જગાહ બતાદે જહા ખુદા ના હો.

  It’s not my creation. I heard it in one of the film. It’s quite nice.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment